________________
३८६ .
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
कुड्डे-जो उल्लो सो वलग्गइ ॥ २६ ॥ एवं लग्गति दुम्मेहा-जे नरा कामलालसा । विरता तु न लग्गति-जहा से सुक्कगोलए ॥ २७ ॥ इय दुदमइंदियदुस्सअस्संदमस्स वरमुणिणो । वयणं सुणिउ राया-चमक्किओ चिंतए चित्ते ॥२८॥
__ अमयं रसेसु गोसीस-चंदणं चंदणेसु जंह पवरं । तह सव्वेसुवि धम्मसु-नूर्ण धम्मो उ 'जिणभणिओ ॥ २९ एवं चिंतिय संमं-खुड्डेण समं गमितु गुरुपासे । सोउणं धम्मकई-गिहत्थधमं पवज्जेइ ॥ ३० ॥ चिरकालं परिपालिय-धम्म सचिवेण रोहगेण समं । कुरुचंदमहाराओ जाओ सुक्खाण आभागी ॥३१॥
एवं निशम्यचरितं सुविवेकिकेकिजीमूतगर्जितनिभं कुरुचंद्रराज्ञः। भव्याजनाः सपदि गड्डरिकाप्रवाहमुत्त्वा अयंतु विशदं जिनराजधर्म ॥ ३१ ॥ ॥ इति कुरुचंद्रनरेंद्रकथा॥ .
दीदी हाय, ते त्यां2. [ २ ] मे शत हुटुंदियो भनी बालसावाणा खोय, ते इसेપણ જેઓ વિરક્ત હોય, તેઓ સૂકા ગાળાની માફક કયાંઈ પણ વળગેજ નહિ. (૨૭) આ રીતે દુર્દમ દુષ્ટ મુખવાળા ઇકિયરૂપ ઘોડાને દમનાર તે ઉત્તમ મુનિનું વચન સાંભળીને राग यम२ पाभी वित्तमा भारी यितपासाय. ( २८) .
જેમ રસોમાં અમૃત ઉત્તમ છે, ચંદનમાં ગશીર્ષ ચંદન ઉત્તમ છે, તેમ સર્વે ધર્મમાં જિન ભાષિત ધર્મજ ઉત્તમ છે. [ ૨૯ ] આ રીતે બરાબર. ચિંતવીને સુલની સાથે ગુરુ પાસે જઈ ધર્મ કથા સાંભળીને તેણે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. [ ૩૦ ] તે ધર્મને ચિરકાળ પાળીને રેહક મંત્રિની સાથે કુરચંદ મહારાજા સુખને આભાગી થયો. [ ૩૧ ] આ રીતે સુવિકિ જનરૂપ મયૂરને હર્ષિત કરવા મેઘના ગરવ સમાન કુરચંદ્ર રાજાનું. ચરિત્ર સાંભળીને ભવ્ય જનોએ ગરિ પ્રવાહ છેડી નિર્મળ જિન ધર્મ પાળ જોઈએ. [૩૨]
આ રીતે કુરચંદ રાજાની કથા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org