________________
૩૯૨
,
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
कुरुचंद्रनरेंद्रकथात्वेवं. ___ . गयवज्जियंपि सगयं-केणवि अहयपि सव्वया मुहयं । पुरंमत्थि कंचणपुर- कुरुचंदो तत्थ नरचंदो ॥ १ ॥ तस्सा सि जिणो इय सत्त-- तत्तवर तुरगगमण दुललिओ । मिहिरु व्य तिमिरभरपसर--रोहगो रोहगो યંતી" | ૨ | જીવવાÉ પુરૂ-ગુર નામો ઘ . સ. जिन्नासमणो कयावि मंतिं भणइ एवं ॥ ३ ॥ मह कहसु सचिव पुंगव-- को धम्मों उत्तमु त्ति सो आह । हेलाहीलियसुरनर-गणाण करुणाण जत्थ जओ ॥ ४ ॥ कह नज्जइ ति रन्ना-वुत्ते मंती भणेइ वयणेणं । કારે નક્કડું--સુર મિિ દ રૂથ છે. ૧ .
. इय सोउं भणइ विवो--जंइ एवं तो तुमं महामंति । सव्वे दंसणिणो वाहरित्तु धम्मं वियारेसु ॥ ६॥ होउत्ति एवं भणिउणमंती--सकुं
. કુરચંદ રાજાની કથા આ રીતે છે. • ગદ [ રોગ ] રહિત છતાં સગજ ( હાથીઓવાળું) કોઈએ પણ અહત. [ અણ જીતેલું ] છતાં સર્વદા સુભગ–કંચનપુર નામે નગર હતું, ત્યાં કુચંદ્ર નામે નરેંદ્ર હ. ( ૧ ) તેને જિનદિત સાત તત્વરૂપ સાત ઉત્તમ ઘડાથી ચાલતો, અને સૂર્યની માફક અજ્ઞાનરૂપ અંધકારનાં જેરને અટકાવનાર રેહક નામે મંત્રી હતો. [ ૨ ] હવે તે રાજા ગરિપ્રવાહ છોડીને ઉત્તમ ધર્મને રૂડી રીતે જાણવા ઈચ્છતો થક મંત્રીને આ રીતે કહેવા લાગે—(૩) કે હે સચિવ પુંગવ ! મને કહે કે, કયે ધર્મ ઉત્તમ છે ? ત્યારે મંત્રી , બોલ્યો કે, સહજમાં દેવ અને મનુષ્યોને હલવનાર ઈતિને જ્યાં જય વર્ણવ્યું હોય, તે
ધર્મ ઉત્તમ છે. (૪) રાજાએ કહ્યું કે, તે શી રીતે માલુમ પડે ? ત્યારે મંત્રી બોલ્યો કે, જેમ , ઈહાં ઉદ્ગારથી અણુ દીઠેલાં ભોજનની પણ ખબર પડે છે, તેમ વચન ઉપરથી તેની ખબર પડી શકે છે. (૫)
એમ સાંભળી રાજા બોલ્યો કે, જે એમ છે કે, હે મહા ,મંત્રિ! તું સર્વે ધર્મવાળાને બોલાવી ધર્મની વિચારણા ચલાવ, [૬ ] ત્યારે મંત્રિએ તે વાત સ્વીકારીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org