SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. डलं वा. वयणं नत्ति । एवं समस्साइ पयं लिहेर्ड-ओलंबिउणं च भणेइ एवं ॥ ७॥ जो सह इमिणा पाएण-संगयत्थेण पूरिय समस्सं । रंजेइ.' पुहइनाहं-तस्सेव इमो हवइ भत्तो ॥ ८॥ इय सोउणं-अहमहमिगाइ सव्वेवि तत्थ दंसणिणो । तं गहिउणं पायं-रइउं वित्तं ससत्तीए ॥९॥ पसा निवअत्थाणे-आसीवायं भणेवि उवविठा । तो रन्नो णुनाए-पदेइ एवं सुगयसीसो ॥ १० ॥ मालाविहारंमि मइज्ज दिठा-उवासिया कंचणभूसियंगी। पक्खितचित्तेण मए न नायं-सकुंडलं वा वयणं नवत्ति ॥ ११ ॥ अन्यः प्रोवाचभिक्खाभमंतेण मइज दिठं-पमदामुहं कमलविसालीनतं । वृक्खित्तचित्तेण मए न नायं-सकुंडलं वा वयणं नवत्ति ॥१२॥ " सकुंडलं वा वयणं नवत्ति" मे समश्यानु ५६ मा पाटिया५२ 12वीन લેઓને કહ્યું કે, (૭) જે આ પદ સાથે મળતા અર્થવાળાં પદેથી સમસ્યા પૂરીને રાજાને રાજી કરશે, તેને જ તે ભક્ત થશે. (૮) તે સાંભળીને બધા દર્શનવાળા દોડમદોડતા કરી તે પદ ઉતારી લઈને પોતાની શક્તિ પ્રમાણે છંદ રચી, [ ૮ ] રાજસભામાં આવી આશીર્વાદ બેલીને એકઠા થઈ બેઠા. ત્યારે રાજાના હુકમથી સુરત ( બુદ્ધક ) ને શિષ્ય मा रात सोल्यो: આજ મેં માળે વિહારમાં એક સેનાથી શણગારેલી ઉપાસિકા જોઈ, પણ મારૂં ચિત્ત વિક્ષિપ્ત હોવાથી તેના વદનમાં કુંડળ હતાં કે નહિ, તે હું જાણું શકે નહિ. ( ૧૧ ) मान्ने मोट्याઆજ મેં ભિક્ષા ભમતાં કમળ જેવા વિશાળ નેત્રવાળું પ્રમદાનું મુખ જોયું, પણ મારું ચિત્ત વિક્ષિપ્ત હોવાથી તેના વદનમાં કુંડળ હતાં કે નહિ, તે હું જાણી શક્યો नाहि. [ १२ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy