________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
तए धीर. ।। १२९ ॥ इय : भणिरीए, तीए - मुक्का अमरस्स उवरि तुट्ठाए । परिमलमिलिय अलिउला - दसद्धवन्ना कुसुमबुट्टी ॥ १३० ॥ तं दट्टु महच्छरियं - तपियरो पुरंजणो समुरवग्गो । अमराए क्यणेणं - जाओ जिणदंसणे भत्तो ॥ १३१ ॥
૩૯૦
ससुरेणं पहिट्टेणं - तो धूया पेसिया पइगिमि । तप्पभिइ अमर1. दत्तो - सकुटुंब कुण जिणधम्मं ॥ १३२ ॥ सुचिरं निम्मल दंसण-सारं पालिय गित्थधम्मं सो । जाओ पाणयअमरो - महाविदेहमि सिज्झिहिइ ॥•१३३ ॥
•
अमरदत्तचरित्रमिदं मुदा
गतमलं परिभाष्य विवेकिनः । भजत दर्शनशुद्धिमनुत्तरां - भवत येन महोदयशालिनः ॥ १३४ ॥ ॥ इत्यमरदत्तदृष्टांतः ॥
( ·छ )
એમ કહીને તેણીએ તુષ્ટ થઇ અમરદત્તના ઉપર સુગ ંધથી મળેલાં ભમરાના ગુંજારવવાળી પાંચ વર્ણનાં ફૂલની દૃષ્ટિ કરી. [ ૧૩૦ ] તે મહા આશ્ચર્ય જોઇને અમરાનાં વચનથી તેના માબાપ, નગર જનો, તથા તેના'સાસરીયાં સર્વે જિનધર્મના રાગી થયાં. ( ૧૩૧ )
•
ત્યારે સસરાએ રાજી થઇ પાતાની પુત્રીને પતિના ઘેર મોકલાવી, ત્યારથી અમરદત્ત સકુટુંબ જિનધર્મ કરવા લાગ્યા. ( ૧૩૨ ) આ રીતે ચિરકાળ નિર્મળ સમ્યકત્વને ગૃહસ્થ ધર્મ પાળીને તે પ્રાણત નામના બારમા દેવલાકમાં દેવતા થયા, અને મહા વિદે હમાં જન્મી મેક્ષે જશે. [ ૧૩૩ ] આ રીતે અમરદત્તનું આ નિર્મળ ચરિત્ર હર્ષથી વિચા
રીતે હે વિવેકી જતા ! તમે સર્વથી અધિક દર્શન શુદ્ધિ ધારણ કરો, કે જેથી મહાય पाभो. [ १३४ ]
આ રીતે અમરદત્તના દ્રષ્ટાંત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org