SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. मरणपि तुज्झ भद्दकरं । एयंमि पुण विमुक्के-होसि जियंतो वित मणाहो ॥ १२३ ॥ कित्तियमित्तं च इम-दुक्खं तुह दंसणे अपत्तंमि । पाविय अणंतपुग्गल-परियदृदुहस्स नरएसु. ॥ १२४ ॥ पडिकूला हवउ सुरा-पाया. पियरो परंमुहा हुंतु । पीडंतु सरीरं वाहिणो वि खिसंतु सयणा य ॥ १२५ ॥ निवडंतु आवयाओ-गच्छउ लच्छीवि, केवलं इक्का । मा जाउ जिणे भत्ती-तदुत्ततत्तेसु तित्ती य ॥ १२६ ॥ इय निच्छयप्पहाणं-तच्चित्तं नाउ ओहिणा अमरा । तस्सत्तरं નિમણા-મણે સંરિક વસT | ૭ | . . धन्नो सि तं महायस-तं चियसलहिज्जसे तिहुयणंमि । सिरि वीयराय चरणेसु-जस्स तुह इय दढा सत्ती ॥ १२८ ॥ अजप्पभिई . मज्झवि-सुच्चिय देवो गुरूवि सोचेव । तत्तंपि तं पमाणं-जं प्रडिवनं. નહિ મળેલ શ્રી અહંત દેવ હમણું સાર્થવાહરૂપે મળેલ છે. [૧૨૨ ] માટે તેને હૃદયમાં રાખીને તારે મરવું, પણ કલ્યાણકારી છે, અને એને મૂક્યાથી તું જીવતે છતાં પણ અ- * નાથ થઈ પડીશ. [ ૧૩૩ ] હે જીવ ! તને આ દુઃખ તે શા હિસાબમાં છે ? તે સમ્યકત્વ પામ્યા વિના નરકમાં રખડી રખડીને અનંતા પુગળ પરાવર્ત સુધી રહ્યાં છે. ( ૧૨૪) વળી દેવી પ્રતિકૂળ થાઓ, માબાપ પરાગમુખ થાઓ, વ્યાધિઓ શરીરને પડે, સગાંવહાલાં નિદો, (૧૨૫)આપદાઓ આવી પડે, લક્ષ્મી જતી રહે, છતાં એક જિનેશ્વરમાં રહેલી ભકિત તથા તેના કહેલાતામાં તૃપ્તિ ( શ્રદ્ધા) મ જાઓ. [ ૧૨૬ ] આ રીતે દ્રઢ નિશ્ચયવાળું તેનું ચિત્ત અમરા અવધિ જ્ઞાનથી જોઇને તેના સત્વગુણથી રંજિત થઈ ઉપસર્ગ સંહરીને આ રીતે કહેવા લાગી– ૧૨૭] હે મહાશય ! તું ધન્ય છે, અને ત્રણે જગતમાં તું જ શ્લાઘનીય છે, કે જેની શ્રી વીતરાગનાં ચરણોમાં - આવી મજબુત આસક્તિ છે. ( ૧૨૮ ) આજથી માંડીને મારે પણ તેજ દેવ અને તેજ ગુરૂ છે, તથા હે ધીર ! તત્વ પણ તેં જે કબુલ કર્યું છે, તે જ પ્રમાણ છે. [ ૧૨૯ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy