SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક, ३८१ - भावाइ-भेयओ बहुविहं सम्मं ॥ ६९ ॥ जीवाइनवपयत्थे-जो जाणइ तस्स होइ संम्मत्तं । भावेण सदहते-अयाणमाणेवि संम्मत्तं. ॥ ७० ॥ दुविहं लोइयमिच्छं-देवगयं गुरुगयं मुणेयव्वं । लोउन्नरपि दुविहंदेवगयं गुरुगयं चेव ॥ ७१ ॥ .. चउभेयं मिच्छत्त-तिविहंतिविदेण जो विवज्जेइ । अकलंक सम्मत्तं होइ फुडं तस्स जीवस्स ॥ ७२ ॥ इय सयलगुण विसुद्धं-संमत्तं सयलंदोसपरिचत्तं । धन्ना वसणं गयाविहु-धरंति निववक्कमुव्व दढं ॥ ७३ ॥ अंतो मुहुत्तमित्तंपि फासियं जेहि दसणं एयं । तेसिं अवड्ढ़ पुग्गल—परियट्टो चेव संसारो ॥ ७४ ॥ जस्स मणगयणमग्गे-फुरेइ दसणदिवायरो दिनो । न कुमयजोइसचकं--तमि पयासंपि पाउणइ ॥ ७५ ॥ सुद्धे समत्ते अविरओवि अज्जेइ तित्थगरनामं । जह आगमेसि भद्दा--हरिकुलपहुसेणिया ईया ॥ ७६ ॥ ગણાય છે. (૧૯) જીવાદિ નવ પદાર્થ જે જાણે, તેને સમ્યકત્વ હોય, અને તેને અન્ય જાણ થતાં પણ ભાવથી શ્રદ્ધા રાખે છે, તેને પણ સમ્યકત્વ હોય. [ ૭૩ ] મિથ્યાત્વ थे २र्नु छ-ौडि भने सोत्तर. ते मे मे २ छ, विगत भने गु३त. [७१] ચારે પ્રકારનું મિથ્યાત્વ જે ત્રિવિધ ત્રિવિધ વર્ચ,તે જીવને અકલંક સમ્યકત્વ પ્રગટે. [ ૭૩ ] આ રીતે સકળ ગુણ સહિત અને સકળ દેવ રહિત સમ્યકત્વને ભાગ્યશાળી જ ४४ सापत ५९५ Mi ५२मान भा५४ भल्भुतपणे पारा । छे. ( ७३ ) से આ સમ્યકત્વને અંતર્મુદ્ર માત્ર પણ સ્પર્શ છે, તેમને અપાદ્ધ પુગળ પરાવર્ત જેટલો સંસાર રહે છે. (૭૪) જેના મનરૂપી આકાશ માર્ગમાં દર્શનરૂપ દીપ સૂર્ય પ્રકાશે છે, તેના આગળ કુમતરૂપી તારાગણ લગારે પ્રકાશી શકતો નથી. [ ૭૫ ] સમ્યકત્વ શુદ્ધ હોય, તે અવિરત છતાં પણ તીર્થંકર નામ કર્મ બાંધે છે, એ માટે ભલા ભાગ્યશાળા યાદવ કુળ પ્રભુ [ શ્રીકૃષ્ણ ] અને શ્રેણિક વગેરે દ્રષ્ટાંતરૂપ છે. [ ૭૬ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy