SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . खाओवसमोवसमिय-सम्माणं भन्नए अह विसेसो । उक्समगो नो धेयइ-पएसओवावि विच्छत्तं ॥ ६३ ॥ उपसंतं जं कम्म-न तो कठ्ठइ न ठेइ उदएवि। नय गम्मइ परमगई--न चेव उक्कट्टए तं तु ॥ ६४ ॥ कलुसं व खओवसमी--पसंतसलिलं व उपसमियसम्मा। खाइयसम्मदिछीविन्नेओ विमलसलिलं व ॥६५॥ खइयाइ सासणजुयं- चउहा, वेयगजुयं तु पंचविहं । तं मिच्छचरिमपुद्गल-वेयणओ, दसविहं एवं ॥ ६६ ॥ निस्सग्गुवएसरुई-आणरुई सुत्त बीयरुइ मेव । अभिगम वित्थार-દિરિયા સંવેવ પાછું ૬૭ | શિર #ારા મિત્ર-તત્તર रोयगं तु संमत्तं । मिच्छादिट्ठी तत्ताई दीवए दीवगं तं तु ॥ ६८ ॥ निच्छयओ संम्मत्तं-विसुद्ध चरणस्स अविरयस्सियरं । अहवावि दव्व હવે ક્ષાયોપથમિક અને ઐપશમિક સમકતનો જે વિશેષ છે, તે કહીએ છીએ. ત્યાં ઉપશમ સમ્યકવી મિથ્યાત્વને પ્રદેશે કરી વેદત નથી. [ ૧૭ ] કેમકે જે ઉપશાંત કર્મ છે, તેને ત્યાંથી કહાડતો નથી, ઉદયમાં લાવતા નથી, પરપ્રકૃતિમાં પરણુમાવતે નથી, અને તેનું ઉદ્વર્તન પણ કરતો નથી. [૬૪] ક્ષપશમ સમ્યકત્વ કલુ પાણી જેવું છે, ઉપશમ સમ્યકત્વ પ્રશાંત પાણી જેવું છે, અને ક્ષાયિક સમ્યકત્વ નિર્મળ પાણી જેવું છે. (૬૫) ક્ષાયિક વગેરે ત્રણ સમ્યકત્વની સાથે સાસ્વાદન સમ્યકત્વ ઉમેરીએ તો, તેના ચાર પ્રકાર થાય છે, અને તેમાં વેદક ઉમેરીએ તો પાંચ પ્રકાર થાય છે. ત્યાં મિથ્યાત્વનાં છેલ્લાં પુગળ દાવાથી તે વેદક સમ્પત્ય કહેવાય છે. હવે દશ પ્રકારનું સમ્યકત્વ આ રીતે છે. ( ૬ ) નિસર્ગ રૂચિ, ઉપદેશ રૂચિ, આજ્ઞા રૂચિ, સૂત્ર રૂચિ, બીજરૂચિ, અભિગમ રૂચિ, વિસ્તાર રૂચિ, ક્રિયા રૂચિ, સંક્ષેપ રૂચિ અને ધર્મ રૂચિ-એમ રૂચિની અપેક્ષાએ દશ પ્રકાર છે. [ ૬૭ ] ક્રિયા સહિત સમ્યકત્વ તે કારક જાણવું, તત્વની રૂચિ તે કેચક સમ્યકત્વ જાણવું. વળી મિથ્યા દ્રષ્ટિ છતાં બીજાને તત્વ જણાવે, તેનું નામ દીપક સમ્યકત્વ જાણવું. [૬૮ ] નિશ્ચય સમ્યકત્વ સાતમા ગુણ સ્થાને વર્તનાર વિશુદ્ધ ચારિત્ર ધારીને હોય, અને અવિરતને ઇતર [ વ્યવહાર ] સમ્યકત્વ હોય, અથવા દ્રવ્ય ભાવ વગેરે ભેદેથી અનેક પ્રકારે સમયકત્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy