SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मिच्छत्तपबलहुयवह--जलसरिस मिमं धरंति जे सम्मं । अल्लियइ पाणिकमले-तेसि धुवं मुक्खसुक्खसिरी ॥ ७७ ॥ इय सोउ अमरदत्तो दंसणमूलं गहेइ गिहिधम्मं । तो गुरुणा गुरुकरुणा-परेण एवं समणुसिहो ॥ ७८ ॥ भो भद्द तुडिवसेणं--कहवि इमं लहिय दंसणं विमलं । सगसट्ठिभेयकलियं-सयावि पालिज जत्तेण ॥ ७९ ॥ तथाहिःचउ सद्दहण तिलिंग--दस विणंय तिमुद्धि पंचगयदोस । अह पभावण भूसण--लक्खणपंचविहसंजुत्तं ॥ ८० ॥ छन्विह जयणागारंछब्भावणभावियं च छटाणं । इय सत्तसहिदंसण--भेयविसुद्धं तु सम्मत्तं ॥ ८१ ॥ ___एतद्विवरणगाथाः जाणंतस्सवि आगयअब्भासो गीयजइजणनिसेवा२ । वावन३ कु મિથ્યાત્વરૂપ પ્રબળ અગ્નિને તેડવાં પાણી સમાન આ સમ્યકત્વને જેઓ ધારણ * अरे छ, तमना हस्त मणमा निश्चये मोक्षनां सुमनी श्री आनटशे. [ ७७ ] ओम सांભળીને અમરદ સમ્યકત્વ મૂળ ગૃહિધર્મ સ્વીકાર્યો; ત્યારે ભારે કરૂણાવંત ગુરૂએ તેને આ રીતે શિક્ષા આપી. [ ૭૪ ] હે ભદ્ર ! નશીબ વેગે કોઈ પ્રકારે આ નિર્મળ સમ્યકત્વ મેળવ્યા બાદ તેને સડસઠ ભેદથી હમેશાં યત્નપૂર્વક પાળવું. સડસઠ ભેદ આ રીતે છે. ચાર સહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ प्रभावना, पांय भूषण, पांय सक्षण. [८० ] છ પ્રકારની યતનાઓ, છ આગાર, છ ભાવના અને છ સ્થાન એમ સડસઠ मे सहित सभ्यत्व छ. (८१) એના વિવરણની ગાથાઓ. જાણતાં છતાં પણ આગમને અભ્યાસ કરે, ગીતાર્થ યતિ જનની સેવા કરવી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy