SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ य अणंतखुत्तो-आगंतुं अभविआवि पावंति । दव्वसुयं नहु सम्मपुणरवि बंधति जिठिई ॥ ५० ॥ મઃ પુનઃ भिंदिय अपुव्वकरणेण-तं च अनियष्ठिकरणओ तत्तो। अंतरकरणं काउं-करेइ मिच्छस्स ठिइजुयलं ॥५१॥ अंतमुहुत्तपमाणं-हिटिल्लठिई खवेवि सुहभावो । अंतरकरणद्धाए–पढमे समए विवQतो.॥५२॥ ऊसरदेसं दंडिल्लयं च विज्झाइ वणदवो मप्प । इय मिच्छस्स अणुदएउवसमसम्म लहइ जीवो ॥ ५३॥ अंतमुहुत्तमि गए-जहन्नओ समयसेसए काले । उक्कोसे छावलिए-उदयंति अणंतबंधीओ ॥ ५४ ॥ तो परिवडतसम्मो-मिच्छ मपत्तो स होइ सासाणो । कोवा उवसमसंमीकरेइ मिच्छस्स पुंजतिगं ॥ ५५ ॥ परिणामविसेसेणं-पओगओ मयणकुद्दवाणं व । सुद्धो अद्धविसुद्धो-अविसुद्धो तत्थ पढमंमि ॥ ५६ ॥ व છે, અને દ્રવ્યશ્રત પામે છે, પણ સમ્યક્ શ્રત નથી પામતા, અને કરીને તેઓ ઉત્કૃષ્ટી સ્થિતિ બાંધે છે. (૫૦ ) પણ ભવ્ય જીવો અપૂર્વ કરણથી તે ગ્રંથિને ભેદીને પછી અનિવૃત્તિ કરણથી અંતરકરણ કરી મિથ્યાત્વની બે સ્થિતિઓ કરે–ત્યાં અંતર્મુહર્ત પ્રમાણની નીચલી સ્થિતિ ખપાવીને અંતરકરણ કાળના પહેલા સમયથી શુભ ભાવે વધતે થકે. (૫૧-૧ર) જેમ વનની આગ ઉષર પ્રદેશ અથવા બળેલ ભૂમિ પામતાં બુઝાઈ જાય છે, તેમ ત્યાં મિથ્યાત્વનો ઉદય નહિ થાય, તે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. ( ૫૩ ) ત્યાં જઘન્યથી અંતર્મુહૂર્ત પસાર થઈ છેલ્લે એક સમય રહે, ત્યારે અને ઉત્કૃષ્ટ છે આવલિકા જતાં અનંતાનુબંધિ ઉદય પામે. [ ૫૪ ] ત્યારે સમ્યકત્વથી પડતો થકો હજુ જ્યાં લગણ મિથ્યાત્વ ગુણ સ્થાને પહોંચ્યો ન હોય, ત્યાં લગણ સાસ્વાદન ગુણ સ્થાન પામે. અથવા તે કઈક ઉપશમ સમ્યક્તવાન મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે. [ ૫૫ ] પ્રયોગથી મદનમેદવના માફક પરિણામ વિશેષે કરી, તેના ત્રણ પુંજ કરે -શુદ્ધ, અર્ધ શુદ્ધ, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy