________________
. .
मा श्राव
.
३७७
-
गईमु पंचिंदियाण एवं भवे सययं ॥ ४२ ॥
अह उपसभियं सम्म-तं पुण एवं लभिज्ज भवन्जिओ। अव्वव: हारे भमिउं-अणंतपुग्गलपरट्टाई ॥ ४३ ॥ भवियव्वयानिओगेण-कम्मपरिणइवसेण आगम्म । ववहारे तह एगेंदिएसु वसिउ चिरंकालं ॥ ४४ ॥ मुइर तसेसु भमिउं-पायं चरिमंमि पुग्गलपरहे। सन्निपणिंदीपज्जत्तीय वढंतपरिणामो ॥ ४५ ॥ मोहे कोडाकोडीउ सत्तरी वीस नामगोयाणं । तीसि यराण चउण्डं-तित्तीसयराइं आउस्स ॥४६॥ इय कम्मुक्कोस. ठिइं-पलिय असंखंसहीण मयराण । कोडाकोडिं इक्कं पुत्तुं सयलं खविय सेसं ॥४७॥
. गिरिसिरिउवलानहेणं-ज़ीवोउ अहापवत्तकरणणं। णाभोगवत्तिएणंआगच्छइ गंठिदेसंमि ॥ ४८ ॥ गंठित्ति सुदुब्भेओ-कक्खडघणरूढगूढगंटि व्व । जीवस्स कम्मणिओ-घणरागदोसपरिणामो ॥ ४९ ॥ इत्थ
तिमा सणे छ. [ ४२ ] :.
હવે આ પશમિક સમ્યકત્વને ભવ્ય જીવ આ રીતે પામે છે –અવ્યવહાર રાશિમાં અનંત પુદુગળ પરાવર્ત ભમીને–ભવિતવ્યતાના વિયોગે તથા કર્મની પરિણતિના વિશે કરી વ્યવહાર રાશિમાં આવીને ચિરકાળ જીવ એકૅકિયાદિકમાં રહે છે. [ ૪૩-૪૪ ] બાદ ચિરકાળ ત્રોમાં ભમીને પ્રાયે કરી છેલ્લા પુગળ પરાવર્તમાં સંગ્નિ પંચેંદ્રિય પર્યાપ્તપણે વધતા પરિણામે સીતેર ક્રોડાક્રોડ સાગરોપમની મેહનીયની સ્થિતિ, વીસ ક્રોડાક્રોડ નામ ગોત્રની, અને બાકીના ચારની ત્રીશ ક્રોડ ક્રોડ તથા તેત્રીશ સાગરોપમ આયુષ્યની સ્થિતિ એમ ઉત્કૃષ્ટી કર્મ સ્થિતિ છે, તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉણી ફક્ત એક ક્રોડાક્રોડ સાગરોપમ જેટલી સ્થિતિ મૂકીને બાકીની બધી ખપાવી નાંખે છે. [ ૪૫-૪૬-૪૭ ] પર્વતની નદીના પથ્થરની માફક જીવ અનાભાગે થએલા યથાપ્રવૃત્ત કરણે કરી ગ્રંથિના નજીકમાં આવે [ ૪૮ ] ગ્રંથિ એટલે અક્કડ અને મજબૂત બેઠેલી ગૂઢ ગાંઠના માફક જીવને કમજનિત અતિ દુર્લંઘ સખત રાગ દ્વેષને પરિણામ જાણ. [ 8 ] આ સ્થળે અભવ્ય પણ અનંતીવાર આવે"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org