SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. बीयाभावा न चिणइ पुण अणंते ॥ ३५ ॥ सतगखएवि एवं-अह न मरइ चउगई सो उ । नाण मइत्ता तत्थय सिज्झइ तंइए व तुरियभवे ॥ ३६ ॥ तइए सुरनरएहिं-तुरियभवे जुलिएहि अंतरिओ। सिज्झइ 'खाइगदिट्ठी- पुण जिणकालियनराणं ॥ ३७ ॥ - इयरो तहलिउ चिय-अह नपुंगिस्थिवेय छकं च । पुमवेयं च खवेइ-कोहाईए उ संजलंगो ॥ ३८ ॥ दंसणनाणावरणं-तराय मोहक्खयंमि सो नूणं । घणघाइ कम्म मुक्को-उप्पाडइ केवलं नाणं ॥ ३९ ॥ इय खइयं संमत्तं -साइअपज्जवसियं समक्खायं । निसुणसु. खओवसमियं-संमत्तं सबकालभवं ॥ ४० ॥ मिच्छत्तं ज मुइन्नं--तं खीणं अणुदिणं च उवसंतं । मीसीभाव परिणयं-वेइज्जतं · खओवसमं ॥ ४१ ॥ जंइ पुन मवद्धाऊ--विमीणवजं न बंधए आउं । चउसुवि અને મિથ્યાત્વ ક્ષય થતાં બીજનો નાશ થવાથી ફરીને અનંતાનુબધિ ન બાંધે. (૩૫) એ રીતે સાતે પ્રકૃતિઓનો ક્ષય થતાં, પણ જે મરે નહિ, તે પછી ચારે ગતિમાં જાય, અને ત્યાં ત્રીજા કે ચેથા ભવે સિદ્ધ થાય [ ૩૬ ] સુર કે નરકને ભવ વચ્ચે પડતાં ત્રીજા ભવે અને યુરોલીયાને ભવ વચ્ચે થતાં ચોથા ભવે ક્ષાયિક સભ્ય દ્રષ્ટિ ક્ષે જાય, પણ સમ્યકત્વ જિન ભગવાનના વખતના મનુષ્યોને હેય છે. [ ૩૭ ] અબાય હેય તે, તે ત્યાં રહીને નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિ ષટક, પુરૂષ વેદ, અને સંવલન ફોધાદિક, તથા દર્શન, જ્ઞાન, તિરાય, અને મેહના ક્ષયે તે નિયમિત ઘનઘાતિ કર્મથી મુક્ત થઈને, કેવળ જ્ઞાન પામે છે. ( ૩૮-૩૯) એ રીતે ક્ષાયિક - મ્યકત્વ સાદિ અને અપર્યવસિત અર્થાત તેની આદિ છે, પણ અંત નથી, એવું કહેલું છે. હવે ક્ષયપશમ સમ્યકત્વ, કે જે સર્વ કાળમાં થાય છે, તે સાંભળ. [૪૦ ] જે ઉદીર્ણ મિથ્યાત્વ થાય, તે ક્ષીણ થાય, અને અનુદીર્ણ હેય, તે ઉપશાંત કરવામાં આવે. એ રીતે, મિશ્રીભાવના પરિણામે વેદાય તે ક્ષપશમ જાણવું [૪૧ ] ત્યાં જે પૂર્વે આયુ બાંધ્યું ન હેય તે, તે વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે અને એ સમ્યકત્વ હમેશાં ચારે ગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy