________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
जइ अंतो अम्हाणं-जइ अम्हे पुच्छिउं गहेसि वयं । दिक्खानि પવન-તો જ રસના સવાદી ? | ફેર વિસર્ષાર્દિ-નएहि सिवो निसेहिउं सव्वं । सावज्ज पडिपजइ--भावनइत्तं तहिंचेव ॥ १६ ॥ पिउउब्वेयनिमित्त-कयमोणो भुंजएवि ने इमो । हकारियः दधम्मो--इब्भसुओ तो निवेणु त्तो ।। १७ ॥ - पुत्त, सिवकुमारेणं. पन्चज्जाभिलासिएण अम्हेहिं अविसज्जिएणं मोणं पडिवन्नं, संपयं भुतुपि न इच्छइ; तं जहा. जाणसि तहाणं भोयावेहि. एवं करतेण अम्हं जीवियं दिन्नंतिमणे ठवेऊण पंत्तमुविदिन्नभूमिभागो सिवं असंकिय उवसंपज्जमुत्ति.
'તો સો ઘણો, સાથ-સરિd i ગુ તિ વસો સિવमारेण चिंतियं-- एस इब्नपुत्तो अगारी साहुविणयं पउंजिऊण ठिओ.
જે હું અમારો ભક્ત હોય, અને જે અમને પૂછીને તું વ્રત લેતે હોય, તે હમેશાં અમારી જીભ તને દિક્ષા લેવાનો નિષેધ કરતી જ રહો. [ ૧૫ ] આ રીતે માબાપે અટકાવી રાખ્યાથી શિવકુમાર સર્વ સાવદ્ય નિષેધીને ઘરમાં જ રહીને ભાવયતિપણું અંગીકાર કરતો હ. [ ૧૬ ] તે માબાપને ઉગ આપવા માટે મૈન ધરી ખાવાનું પણ બંધ રાખવા લાગે, ત્યારે રાજાએ દ્રઢથમ નામના શ્રેષ્ટિકુમારને બોલાવી આ રીતે કહ્યું-[ ૧૭ ] હે. પુત્ર ! શિવકુમારે દિક્ષા લેવા તૈયાર થતાં અમે અટકાવ્યાથી મિન ધારણ કર્યું છે, અને હવે ખાવા પણ ઈચ્છતો નથી, માટે તું જેમાં જાણતો હોય, તેમ એને ખવરાવ. એમ. કથી તેં અમને જીવિત આપ્યું, એમ મનમાં ધારીને તેને શિવકુમાર પાસે આવવા જવાની તદન છુટ બક્ષીએ છીએ, માટે વગર શંકાબે તું ત્યાં જા. *
ત્યારે તે દ્રઢધર્મકુમાર રાજાને નમીને બોલ્યો કે, સ્વામિન ! જે યુક્ત હશે, તે કરીશ, એમ કહીને તે શિવકુમારની પાસે ગયે. ત્યારે શિવકુમારે વિચાર્યું કે, આ શ્રેષ્ટિકુમાર, અગારી મારી આગળ સાધુને કરવાને વિનય કરીને ઉભો રહ્યા છે, માટે એને પૂછે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org