SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૩૫૧ - - क्खा । तो तुम्भे नूण करेमि-भायणं पीवरसिरीए ॥ ३५ ॥ तेविहु तहत्ति आणा-विणएणभुवममति तन्वयणं । तत्तो सेलगजक्खो-विउवि तुरगवररूवं ॥ ३६ ॥ ते दोवि जाव आरोविऊण पिट्ठिीइ चल्लिओ ताव । सा वंतरी सठाणे समागया न नियइ तहिं ते ॥ ३७॥ तयणु पउंजइ ओहिं-ते पासियलवणजलहिमज्झमि । कोवभ रझलिरगता-पत्ता गयणेण तप्पासे ॥ ३८ ॥ भणइयरेरे दुढा-कह चलिया सेलगेण मं मुत्तुं । किं अज्जविय अणज्जा-मज्झ सरूवं न विनायं ॥ ३९ ॥ ता उज्झिवि लहु एयं-जइ मह सरणं सरेह न पुणोवि । तो उग्यखग्गखंडे गिमिणा पाडेमिणे सीसे ॥ ४० ॥ एवं फरुसगिराहि-अचयंती खोभिउं इमे कहवि । तो कलुणगभिणीहिं-सिंगारगिराहिं आढत्ता ॥४१॥ एगंतहियावि सुभतयावि सरलावि नेहसारावि । हा कह महं अणाहा--नाहा हेलाइ भे चत्ता ॥४२॥ સાથે નહિ રંગાઓ, અને વિષય સુખની અપેક્ષા રાખશે નહિ, તો હું તમને ભારે લક્ષ્મીના मान ४२रीश. ( ३५) . ત્યારે તેમણે તેનું વચન, આજ્ઞા અને વિનયથી મહત્ત કરી કબુલ રાખ્યું. ત્યારે સેલક યક્ષ ઘડાના રૂપે થઈ. [ ૩૬ ] તે બેને પીઠે ચડાવીને ચાલ્યો, એટલામાં તે બં તરી પિતાનાં સ્થાને આવી જેવા લાગી, તે તે તેને નહિ દેખાયા. (૩૭) ત્યારે તેણી અવધિથી જેવા લાગી, તે લવણ સમુદ્રમાં તે તેને દેખાયા, તેથી કપના જેરથી જળતી थी माश भागे तेमना पासे सावी. [३८] ते बोली, अरे हुट ! भने छ। ડિને સેલક સાથે કેમ ચાલ્યા ? અરે અનાય ! હજુ સુધી તમે મારું સ્વરૂપ જાયું નહિ કે ? ( ૩૯ ) જે તમે સેલકને ઝટ છોડીને ફરીને મારાં શરણે નહિ આવે, તે આ ઉઘાડી તરવારથી તમારાં માથાં કાપી લઈશ. [ 0 ] એમ કઠોર વાણીથી તેમને ક્ષોભાવવા તે અસમર્થ થઈ, ત્યારે કરૂણની શૃંગાર ભરેલી વાણીથી બેલવા મંડી. [૪૧] અરે ! હું તમારી એકાંત હિતકર્તા, ભક્ત, સરલ, અને સ્નેહવાળી હતી, માટે હે નાથ ! તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy