________________
३५०
. श्री धर्म
ल ५४२६१.
___ विसयविसमाहिएणं-दढमूढेणं इमं मए न कयं । तुब्भेहि पुण पमाओ नहु इह मणयंपि कायब्बो ॥ २७ ॥ तं. वयणं अब्भुवमम्म-- सम्म मागम्म तमि उज्जाणे । न्हाएवि दोवि कमलाई गहिय ते. जंति जक्खगिहे ॥ २८ ॥ पणयजणविहियरक्खं-जक्खं दक्खं उबद्दवुद्दलणे । पूइत्तु भत्तिभूपतमत्थया पणिवति तओ ॥ २९ ॥ एवं ताण कुणंताण निययसमयंमि जंपए जक्खो । के तारयामि के. पालयामि तो विति ते दोवि ॥ ३० ॥ - सामिय अणन्नसामनपुग्नकारुन असरणसरन । अम्हेच्चिय गयसरणे-तारयपालय पसिय इण्हि ॥ ३१ ॥ जक्खो जंपइ संपइ-इमं करिस्से अहं परं तुब्भ । आरुढे मह पुट्ठीइ सुटु दट्टुं जलहिमज्झे ॥ ३२ ॥ आगंतु झत्ति सा खुद्दवंतरी फरुसमउलकलुणाहिं । सिंगारपहाणाहिय-गिराहि हरिही मणं तुम्ह ॥ ३३ ॥ जइ कहवि. कुणहतीएअणुरायं जइवि नियह दिट्टीए । नियपिटीए विहुणेवि-तयणु दूरं खिवेमि तुमे ॥ ३४ ॥ अहतीइ. नाणुरच्चह-हवेह नय विसयसुक्खसावि
પણ પ્રમાદ ન કરે. (૨૭) તે વચના સ્વીકારીને તેઓ તે ઉદ્યાનમાં આવી સ્નાન કરી. બન્ને જણ કમળે લઈને યક્ષના મંદિરમાં આવ્યાં. [૨૮] આવીને નમતાને રાખનાર અને ઉપદ્રવ ચરનાર, તે ચાલાક યક્ષને પૂછને ભક્તિથી ભૂમિમાં મસ્તક લગાડી તેને નમવા साया. ( २८ ) मेम ४२ai ixi यस मत५२ यक्ष तेमने का वायो , " नेता,
ने पाणु ?" त्यारे ते मोत्या. [ 30 ] स्वाभिन ! तु मा ४२तां वधु ४३वान् અને અશરણને શરણ છે, તો અમે અશરણ છીએ, તેમને હમણાં મહેરબાની કરી તાર, અને પાળ. (૩૧) યક્ષ બેલ્ય! તેમ કરીશ, પણ તમને મારી પીઠ પર ચડેલા જોઈને દરિયામાં. [ ૩૨ ] તે સુવ્યંતરી ઝટ આવીને નરમગરમ અને શ્રૃંગાર ભરેલાં વચનોથી તમારું મન હરશે. (૩૩) તે વખતે જે તમે તેના તરફ અનુરાગ લાવી તેને નજરથી પણ જોશે, તે હું મારી પીઠથી પાડીને તમને દર નાખી દઈશ. [ ૩૪ ] અને જે તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org