SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૩૪૯ ता अम्हं किं होही-सो पुरिसो भणइ कवणु नणु मुणइ । किंतु वियक्के अचिरा-तुम्हवि एमु च्चिय पहु त्ति ॥ २१ ॥ तो मायेदीतणएहिं-दीणवयणहि पभणियं भद्द । जइ कमवि उवायं मुणसि-इत्थ ता कहसुणे पसिउं ॥ २२ ॥ तो भणइ नरो मूला-भिन्नो अभिन्नकरुणरसपसरो। भद्दा अत्थि उवाओ-अपञ्चवाओ इहं. एगो ॥ २३ ॥ - તથા . इह पुन्वदिसाराम-अभिरामे वरतुरंगरूपधरो । निवसइ पणयाण मुहिकमेलओ सेलओ जक्खोः ॥ २४॥सो अहमिचाउद्दसि--अमावसापुन्निमासु संयकालं । कं तारयामि, कं पालयामि पभणेइ उच्चसरं ॥ २५ ॥ तारय पालय अम्हे-नाह अणाहे करेवि सुपसायं । एवं तुमे. भणिज्जहस तुम्ह सत्थं तो काही ॥ २६ ॥ હાલ થએલા છે. ( ૧૮ ) ત્યારે ભારે પવનથી કાંપતા ઝાડની માફક ભયથી કાંપતા થકા તે બેલ્યા કે, હે ભદ્ર! એજ રીતે તેણીએ અમને પણ પકડેલા છે. ( ૨૦ ) માટે અમારા કેવા હાલ થશે ? ત્યારે તે બોલ્યો કે, તે વાત કોણ જાણે, પણ હું ધારું છું કે, જલદીથી તમે પણ એજ ફેજે પહોંચશે. ( ૨૧ ) ત્યારે માર્કદીના તે બે પુત્રાએ દીન વચનથી કહ્યું કે, હે ભદ્ર ! જો તું કંઈ ઉપાય જાણતો હોય, તે મહેરબાની કરી બતાવ. ( ૨૨ ) ત્યારે શ્રીપર ચડી ભેદાયલે છતાં કરૂણાવાળે તે માણસ બોલ્યો કે, હે ભો! ઈહિ એક ખરેખર ઉપાય છે. ( ૨૩ ) તે એ કે ઈહાં પૂર્વ બાજુના ઉદ્યાનમાં ઘોડાનું રૂપ ધરનાર સેલક નામે યક્ષ વસે છે, તે તેને નમનારાને સુખ સાથે મેળવે છે. [ ૨૪] તે હમેશાં આઠમ ચિદશ અમાસ પૂનમે ઉંચેથી એવું ખંખારે છે કે, “કોને તારૂં ? કેને પાછું ?” [ ૨૫ ] આ વખતે તમારે બેલિવું કે, હે નાથ ! અમે અનાથના ઉપર પસાય કરીને અમને તાર, અને બચાવ–એટલે તે તમારું સ્વાસ્થ કરશે. ( ૨૧ ) હું વિષયના વિષથી મુંઝાઈને દમૂઢ બને, તેથી એ ઉપાય કરી શક નથી, પણ તમારે એ બાબતમાં જરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy