SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - मज्झण्हे मयतण्हिय व निययं मिच्छाभिसंधिप्पया । भुत्ता दिति कुजोणिजम्मगहणं भोगा महावेरिणो ॥ इत्यादि. . जिनपालितकथा पुनरेवं. . जीई विसालाए सस्सिरीइ विजियव्ववोमपायाला । जाया सुन्नसुमलिणा-सा चंपा अत्थि इत्थ पुरी ॥१॥ सज्जणसुयमाकंदो-मार्कदी नाम तत्थ सत्थाहो । जिणपालियजिणरक्खिय-अभिहाणा नंदणा तस्स ॥२॥ ते कुसले णिक्कारस-वाराओ गंतु आगया जलहिं । वा. रसमंपिहु वारं-चडिउं पोयंमि लोहेण ॥३॥ जा यति जलहिमज्झेकितियमितंपि ताव सहसत्ति । भग्ग मभग्गाणं ताणं-पवहणं पणियपडिपुग्नं ॥ ४ ॥ फलहेहि तरिय जलहिं ते लग्गा कहवि रयणदीवमि । स દેખાતી મૃગતૃષ્ણની માફક ખરેખર છે ખવાડનારા છે, અને ભોગવ્યા થકા કુનિમાં જન્મ અપાવનાર હોવાથી મહા વૈરિ સમાન છે. એ વગેરે જિનોપદેશ છે. | જિનપાલિતની કથા આ પ્રમાણે છે. જે વિશાળ અને આબાદ નગરીમાં આકાશ, પાતાળને જીતનારા ઉત્તમ જ થયા, તે ચંપા નામે ઈહાં એક નગરી હતી. [ 1 ] ત્યાં સજનરૂપ શુકને આશ્રય આપવા માકંદ સમાન માકંદી નામે સાર્થવાહ હતો, તેના જિનપાલિત અને જિનરક્ષિત નામે બે છોકરા હતા. ( ૨ ) તે ક્ષેમ કુશળથી અગીયાર વાર દરિયા પાર જઈ આવ્યા, તેઓ ભથી ફરીને બારમી વેળાએ વહાણે ચડયા. (૩) તેઓ દરિયામાં ડુંક આગળ ગયા કે, ઓચિંતું તે અભાગિયાઓનું માલ ભરેલું વહાણ ભાંગી પડ્યું. [૪] ત્યારે તે બે જણ પાટિયાથી દરિયે તરીને જેમ તેમ કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy