SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક, उ४५ (टीका. ) क्षणमात्र मुख येभ्यस्ते तथा सान् विषयान् शब्दादीन् विषोपमान् कालकूटसानिभान् परिणामदारुणानिययः-सदापि नैकदेव जानानोवबुध्यमानो-यथा किल विषं भुज्यमानं मधुरमास्वादं दर्शयति, परिणामे तु प्राणप्रहाणाय संपद्यते-एवमेतेपि विषया विरसावसाना इत्यवगच्छन् भावभावकस्तेषु न कुर्यात् गृद्धिमत्यासक्ति-जिनपालितवत्--भवभीरुः संसारवासचकितमनाः किमिति गृद्धिं न करोति ? यतो मुणिततत्वार्थों जिनवचनश्रव. णाद्विज्ञाततदसारत्व-स्तथाहि जिनवचनं, भुंजता महुरा विवागविरसा किंपागतुल्ला इमेकच्छूकंडयणं व दुक्खजणया दाविति बुद्धिं मुहे । aid अर्थ. જેમનાથી ક્ષણ માત્ર સુખ થાય, તેવા શબ્દાદિક વિષયને કાળકૂટ વિષ જેવાં પરિણામે ભયંકર હમેશાં સમજતો થ– અર્થત વિષ ખાતાં થકાં મીઠું લાગે, પણ ૫ રિણામે પ્રાણુનાશક થાય છે, તેમ આ વિષયે પણ છેડામાં વિરસ છે, એમ જાણતા થકે જિન પાલિતની માફક સંસારથી બીને ભાવ શ્રાવક તેઓમાં અતિ આસક્તિ નહિ કરે. ગૃદ્ધિ કેમ નહિ કરે, તે કહે છે. કારણ કે તે તત્વાર્થને જાણે છે, એટલે કે જિનવચન સાંભળવાથી વિષયેનું અસારપણું સમજે છે. જુવો જિનવચન આ પ્રમાણે છે – આ ભોગ વિલાસ ભોગવતાં મીઠા છે, પણ કિપાકની માફક વિપાકે વિરસ છે, દાદર અને ખુજલી માફક દુઃખજનક હેઈ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે. ભરના વખતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy