________________
ભાવ શ્રાવક,
३४७
रसफलाइं मुंजितु-तत्थ जीवंति दीणमणा ॥५॥ ___ता रयणदीवदेवी-रूद्दा खुद्दा निएवि ते दोवि । घणकसिणकलक्किरखग्ग-वग्गपाणी तहिं एइ ॥६॥ भणइ य अरे भए. सह-भोए भुजह इममि पासाए । इहरा इमिणा असिणा-लुणामिणे मउलिकमलाई ॥७॥ भयकंपिरहि देहि. वि-तीए वयणं तहत्तिः पडिवनं.। तो दोवि. झत्ति ते उक्खवित्तु सा नेइ नियभवणे ॥ ८॥ ताण सरीराउ असुहपु-- ग्गले हरइ देइ. आहारे । अमथरसाई फलाई-भुंजइ. सह तेहि वरभोए ॥९॥ सा भणइ कयावि इमे-लवणे गंतव्वमिण्हि हरिवयणा । सहम: ठिएण सह मुहिएण लवणाहिवेण मए ॥१०॥
तत्थंय तिसत्तखुत्तो-तणकयवरमाइ सोहिउँ जाव । अह मित्थ एमि तावय-तुभोहि इहेब ठायव्वं ॥ ११ ॥ अह हुज्ज इत्थ अरई-ता पुव्वुतरिमपच्छिमुज्जाणे । रमह कमे णिक्केके-पाउसपमुहा रिऊ दो दो
રત્નદીપમાં આવી ચડયા, ત્યાં રસવાળાં ફળ ખાઈ દિલગીર મને રહેવા લાગ્યા. [૫]
ત્યારે રૂદ્ર અને શુદ્ર પ્રકૃતિવાળી રત્નદ્વીપની દેવી તે બંનેને જોઇને કાળી ખડખડતી તરવાર હાથ ધરી ત્યાં આવી. ( ૬ ) અને કહેવા લાગી કે, આ મહેલમાં રહી મારી સાથે ભેગવિલાસ કરે, નહિ તે આ તલવારથી તમારાં માથાં ઉડાડી દઈશ. [ ૭ ] ત્યારે ભયથી ધ્રુજીને તેમણે તેણનું વચન કબૂલ રાખ્યું, ત્યારે તે બનેને ઉપાડીને તેણી પિતાના ઘરમાં લઈ ગઈ. [૮] પછી તેમના શરીરમાંથી અશુભ પુદ્ગલે હરીને તેમને આહાર તથા મીઠા રસવાળાં ફળે દઈ તેમના સાથે ભેગવિલાસ કરવા લાગી. (૮) તેણીએ એક વેળા તેમને કહ્યું કે, ઇંદ્રના હુકમથી ઓચિંતા ઉઠેલા સુસ્થિત નામે લવણાધિપતિ દેવની સાથે મારે હમણું લવણમાં જવું છે. [ ૧૦ ] ત્યાં એકવીસ વાર દરિયામાં પડેલે તૃણું કચરો શોધીને હું જ્યાં સુધી ઇહાં આવું, ત્યાં સુધી તમારે અહીં જ રહેવું. [૧૧] અગર જે ઈહાં કંટાળો થાય તે, પૂર્વ ઉત્તર, અને પશ્ચિમ બાજુના ઉધાનમાં દરેકમાં વરસાદ વિગેરે બે બે ઋતુ રમજે. ( ૧૨ ), પણ તમારે દક્ષિણ બાનુના ઉદ્યાનમાં કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org