SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વ્રત. मृषा अलीकं-तस्योपदेशो मृषोपदेशः-इद चैवं चैवं ब्रूहीत्यादिकमसत्याभिधानशिक्षणमित्यर्थः इह व्रतसंरक्षणे निर्गतापेक्षत्वादनाभोगादिना परेषां मृपोपदेशं यच्छतोप्यतिचारता. - कूटलेख्यस्यासद्भूतार्थसूचकाक्षरलेखनस्य करणं. इहापि मृषाभणन मेव मया प्रत्याख्यातमिदं तु लेखनमिति भावनया मुग्धबुद्धेर्बतसव्यपेक्षस्यातिचारता भावनीया, अन्यथा वा अनाभोगादिकारणेभ्योऽसौ वाच्येति. (छ) , उक्तं सातिचारं द्वितीयमणुव्रतं. . अथ स्थूलादत्तादानविरमणलक्षणं तृतीयमुच्यते. तत्र चौर्यारोपणहेतुतया प्रसिद्ध स्थूलं इंधननी रणधान्यादि, ननु कर्ण-शोधनशलाकादि-तच्च तददत्तं च-तस्यादानं ग्रहण-तस्य विरमणं स्थूलादत्तादानविरमणं. * મૃષા એટલે તેને ઉપદેશ તે મૃષપદેશ-અતિ આ મ અને આ રીતે બોલ એમ જાડું બોલવાનું શિક્ષણ આપવું તે. ઈહાં વ્રત રાખવામાં નિરપેક્ષપણાથી અજાણપણે બીજાઓને મૃષપદેશ આપતાં પણ અતિચારપણું સમજી લેવું. લેખ એટલે બેટા અર્થ સૂચક અક્ષર લખવા. અહીં પણ મુગ્ધબુદ્ધિ હેમાં એમ વિચારે કે, મેં મૃષાવાદજ ત્યાગ કરેલ છે, અને આ તે લેખ કરે છે એમ જહાં વ્રતની અપેક્ષાવાળો રહેવાથી એ અતિચાર ગણાય છે, અથવા બીજી રીતે અનામેગાદિ કારણે અતિચારપણું જાણવું. આ રીતે અતિચારસહિત બીજું અણવતા કહ્યું. હવે સ્થલાદત્તાદાન વિરમણ નામે ત્રીજું વ્રત કહે છે. ત્યાં ચોરીનું કારણ ગણાય એવું બળતણ ઘાસ કે ધાન્ય વગેરે સ્થળ-નહિ કે કાનકેતરવાની શળી-તે અણુદીધું લેવું તેનાથી વિરમણ તે સ્થૂલાદત્તાદાન વિરમણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy