SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ . इंदच सचेतनाचेतनमिश्रवस्तुविषयत्वात् त्रिधा. . अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्या स्तेनावृतं, तस्कर प्रयोगो, विरुद्धराज्यगमनं, कूटतुलाकूटमानकरणं,. तत्मतिरूपव्यवहारश्चेति. तत्र स्तेनैश्चौरैराहृतमानीतं कुंकुमादि स्तेनादृतं. इदं लोभदोपात् काणक्रयेण गृहचौरो व्यपदिश्यते. यदाह. चौरश्चौरापको मंत्री-भेदज्ञः काणकक्रयी, अन्नदः स्थानदश्चैव-चौर सप्तविधः स्मृतः. तदित्यं चौर्यकरणात् व्रतभंगो, वाणिज्यमेव मया विधीयतेनचौर्य-मित्यध्यवसायतो व्रतनिरपेक्षत्वाभावादभंग-इत्युभयरूपत्वादतिचारता. - એ ત્રણ પ્રકારે છે.-સચિત્તસંબંધી, અચિત્તસંબંધી અને મિશ્ર સંબંધી. - .Jsi vey पाय मनियार पाना छ. ॥ शत:- તેનાહત, તસ્કર પ્રોગ, વિરૂદ્ધરાજ્યગમન, કૂટતુલાકૂટમાનકરણ, અને તત્વતિ ३५०५४।२.. ત્યાં તેને એટલે ચેર તેમણે આહત એટલે આણેલી કુંકમ-કેશર વગેરે વસ્તુ તે તેનાહત. આવી ચીજને લેભના દોષે કાણયથી એટલે ઓછી કીમતે ખરીદ , ४२वाया यार हवाय छे. જેમાટે કહેવું છે કે ચેર, ચેરી કરાવનાર, ભેદુ, ભાંગેલું ખરીદનાર, અન્ન દેનાર, સ્થાન દેનાર, એમ સાત પ્રકારે ચાર કહેલ છે. તે માટે એ રીતે ચોરી કરવાથી વ્રતભંગ છે, અને હું વેપારજ કરું છું-ચેરી નથી કરતે, એમ અધ્યવસાય હેવાથી વ્રત નિરપેક્ષ ન ગણાય, તેથી અભંગ છે માટે અતિચાર ગણુય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy