________________
ભાવ શ્રાવક
दुठु कथं - ताए जं पहरियं तिव्वं ॥ ६१ ॥ एएण अहं बालतणाउ अइसच्छवच्छलमणेण । पुत्तु व्व लालिओ पालिओ य सुकलाउ सिक्खविओ ।। ६२ ।। ता सव्वहावि एसो - ताओ पुज्जो व्व गुरु मज्झ सया । जं एस रणे विजिओ - कलंकिओ तं मए अप्पा ॥ ६३ ॥ एवं जा निवपुत्तो - चिंते विसायपसरमलिणमुहो । ता विज्जाहरपहुणा - बुत्तो खेयं चयसु वच्छ ॥ ६४ ॥ पहुकज्जे पहरिज्जइ – जणयस्सवि एस खत्तियांयारो । अन्नं तर न नायं-जह एसो मज्झ ताओ ति ॥ ६५ ॥ अनंच तुह पसायण – कए मए आगएण तुह पिहिं । तत्थेसा सीलवई - दिट्ठा रइरंभसमरूवा ॥ ६६ ॥
•
तत्तो इंदियविवसेण - तुज्झरूवेण सा मए हरिया । तहवि त हं विजिओ - पुढवीए इक्कवीरेण ॥ ६७ ॥ अन्नं च तुज्झ सील-कहियं सव्वपि मह परियणेण । जह एसा तुह जणणी--कुविया तुब्भोवरिसकामा ॥ ६८ ॥ ता खलु इविएगो - अणिसंसग्गि आवईओ य ।
३२३
ભુંડું કર્યું કે, જે તાતને તીવ્ર ધા કર્યો. [ ૬૧ ] એણે તે અતિ સ્વચ્છ અને વત્સલ મન ધરીને મને બાળપણાથી પુત્રની માફક લાલન પાલન કર્યું છે, તથા રૂડી કળા શીખવી છે. ( ક્રુર ) માટે એ તાત તા મને હંમેશાં સર્વ પ્રકારેં ગુરૂની માફક પૂજ્ય છે, માટે એની સાથે લડીને એને મેં જીત્યા, તે મેં મારા આત્માને કલકિત કર્યું. (૬૩) એ રીતે દિલગીર ચહેરે કુમાર ચિતવવા લાગ્યો, તેવામાં તે વિદ્યાધરના પ્રભુએ તેને કહ્યું કે, હે વત્સ ! તું શા માટે ખેદ કરે છે ? [ ૬૪ ] જે માટે પ્રભુના કામે બાપ સાથે પણ લડવુ, એ ક્ષત્રિયાના આચાર છે, તેમ તે કંઇ જાણ્યુ નહાતું, કે આ મારા તાત છે. ( ૬૫ ) વળી તને સમજાવવા માટે હું તારી પીઠે આવ્યા હતા, ત્યાં રંભા સરખી રૂપવાળી શાળવતી જોખ. [ ૬૬ ] તેથી ઇંદ્રિય વશ થઇને મેં તારૂ રૂપ ધરી, એને અપહરણ કરી, છતાં તું પૃથ્વીમાં એકલા વીર થઇને મને જીતેલા છે. [૬૭] વળી મારા પરિજને તારૂ` સધળુ શીળ સંબંધી મ્યાન મને કહ્યું છે,
આ રતિ અને
અને આ તારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org