SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ अत्यन्भंसो मरणंपि-होइ इंदियपरवसाण ॥ ६९ ॥ जाइकुलविणयसुयसील--चरणसम्मत्तवित्तदेहाई । इंदियअवहरियमणो-हारेइ नरो खण તેન ! ૭૦ | " , જિ . ...दिवसरजनिसारैः सारित पक्षगह--समयफलकमेतन्मंडितं भूतधात्र्यां । इहहि जयति कश्चिन्मोक्षमविधेयै--रधिगतमपि चान्ये विप्लुतहरियति ॥ ७१ ॥ [ છે. ૬૦૦૦ ] विजिइंदियपुरिसेसुं-चूडामणिणो नमो नमो तुज्झ । रयणावलीइ वयणेहिं-मोहिओ जो तया न तुम ॥ ७२ ॥ वीरेसु पट्टबंधो--छज्जइ तुहेचेव जेणं तरुणते । जगजगडणपवणाई करणाई जियाई हेलाए ॥ ७३ ॥ इय उववूहिय कुमरं-जपइ तं वच्छ गिण्ह मह रज्जं । अहयं માતા તારાપર આશક થઈને કેમ ગુસ્સે થઈ, તે પણ કહ્યું છે. [ ૧૮ ] માટે ઈદ્રિયવશ થએલાઓને ખરેખર ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંયોગ, આપદાઓ, અર્થનાશ, અને મરણ પણ આવી પડે, તેમાં શી નવાઈ છે ?( ૬૯) જે માટે ઈદ્રિયથી વિવેક હીન થએલ મન02; અધ ક્ષણમાં જાતિ, કુળ, વિનય, શ્રત, શીળ, ચરણ, સમ્યકત્વ, ધન, તથા શરીર c, રે હારી જાય છે. [ ૭૦ ] વળી કહ્યું છે કે, આ જમીન પર કાળરૂપી બાજુ માંડેલી , અને ત્યાં પક્ષરૂપી ખાનાં છે, તેમાં રાત દિવસરૂપ પાસા ઢળાય છે, તેમાં કોઈકજ ખરા પાસા પાડીને જીતે છે, બાકી ઘણા તે અવળા પાસા નાંખીને હારતાજ રહે છે. [૧] ગ્રંથ ૬૦૦૦ તું વિજિકિય પુરૂષોમાં ચૂડામણિ સમાન છે, કેમકે તું તેવી વેળાએ રત્નાવર ળીના વચનેથી મેહિત થયે નહિ, માટે તેને વારંવાર નમસ્કાર છે. [ ૭૩ ] વીર પુરૂનો ટા તારેજ બાંધવે જોઈએ કે, જેણે તરૂણપણામાં જગત સાથે લડનારી ઇન્દ્રિયોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy