SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ श्री . - - % D लामियाड़ियविमल-सेलसिहरे निएवि सो खयरो । कुमरेण निठुरेहिपणेहिं इक्किओ एवं ॥ ५४॥ रे ठाहि ठाहि वाहर-सरण कत्यिस्थ बच्चसि दुरप्पा । मच्झ बलं न वियणासि-अवहरसि नरिंदपियधूयं ॥५५॥विजाहरोवि तव्ययण-जणिय अच्छिन्नमच्छरच्छन्नो । पररेइ जाव कुमरम्स-कुलिसअइतिक्ख चक्केण ॥ ५६ ॥ वं बचेवि कुमारो-च- । के तडितरलमंडलग्गेण । विज्जा बलिओ तम्मगलि-मंडला पाडए मउडं ॥ ५७ ॥ नाऊण कुमारवलं-नरिंदधूयं चएवि तत्येव । खयरो गुरुकोवभरो-पत्तो ककिंधगुरुसिंहरे ॥ ५८ ॥ ते जुझंता गाढं-तत्थ ठिया दोषि पंच दिवसाई 1 तो कुमरेण कहकहवि-निजिओ खयरो नहो । ॥ ५९ ॥ कुमरोवि तस्स पिट्ठीइ-धाविओ जा खणंतरं इक । ता पिच्छड वेयड्ढे-मुरम्मनयरीइ तं पत्तं ॥६० ॥ . . . . एसो सो महताओ-एयं भवणं इमा र सा जणणी । चिंतइ हा २ . (૫૩) તેવામાં તેણે તે ખેચરને દરિયાના વચ્ચે રહેલા વિમળશૈલ પર્વતના શિખર પર જે, ત્યારે તે તેને આ રીતે કઠોર વચનેથી હાંકવા માંડયો. (૫૪) અરે ! ઉભે રહે, ઉભો રહે, શરણને બોલાવી લે, ભુડ થઈ તું ક્યાં જાય છે ? શું મારૂં બળ નથી જ તે ? કે રાજાની પુત્રીને હરી જાય છે ? [૫૫] ત્યારે તે વિદ્યાધર પણ તેના વચન નથી ભારે મત્સર ધારીને તેને વજ રત્નના અતિ તીર્ણ ચક્રથી પ્રહાર કરવા લાગે. (૫૬) ત્યારે કુમારે વિજળી જેવી ચંચળ તરવારથી તે ઘા ચુકાવીને વિદ્યાના બળવડે તેના મસ્તકથી મુગટ પાડી નાંખે. (૫૭) ત્યારે કુમારનું બળ , જાણીને રાજપુત્રીને ત્યાંજ મુકી, તે ખેચર ભારે કેપવાન થઈ, ફિધિ પર્વતની ટોચે આવ્યા. [ ૧૮ ] ત્યાં તે બંને જણ પાંચ દિન સુધી ભારે યુદ્ધ કરતા રહ્યા, તેવામાં કુમારે જેમ તેમ કરી તેને હરાવ્યું, એટલે તે નાઠે. [૫૯] ત્યારે કુમાર તેની પીઠે ક્ષણભર દોડે એટલે તેણે તેને વૈતાઢ્યની સુરમ્યનગરીમાં આવેલ જોયે. [ ૬૦ ] ત્યારે તે વિચારવા લાગ્યું કે, આ તે મારે તે તાતજ છે; આ રહ્યું તે ઘર, અને આ રહી તે માતા. અરે ! આ તે મેં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy