SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભાર વ્રત 1 अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्यथासहसाभ्याख्यानं, रहसाभ्याख्यानं, स्वदारमंत्रभेदः, स्पोपदेशः, कूटलेख्यकरणं चेति. तत्र सहसानालोच्याभ्याख्यानमसदोषाध्यारोपणं-यथा-चौरस्त्वं, पारदारिको वेत्यादि. रहसा एकांतेन हेतुभूतेनाभ्याख्यानं. इदमुक्तं भवति-रहसि मंत्रमाणानभिवीक्ष्य वदति-यथैष मंत्रो मया ज्ञातः, इदं चेदं च राजाविरुदादिकमिह मंत्र्यत इति.. . अत्राह. नन्वभ्याख्यानमसदोषाभिधानरूपत्वान्मृषावाद एव. अतस्तदभिधाने व्रतभंग एव, कुतोऽतिचारता ? . ___ सत्यं, किंतु यदा परोपघातकमनाभोगादिनाभिधत्ते तदाऽसंक्लेशभावेन व्रतनिरपेक्षत्वाभावान तद्भगः. परोपघातहेतुरूपत्वात्तु भंग જહાં પણ પાંચ અતિચાર વર્જવાના છે તે આ રીતે. સહસાવ્યાખ્યાન, રહસાવ્યાખ્યાન, સ્વદાર મંત્ર ભેદ, મૃષપદેશ, અને ફૂટલેખકરણ. ત્યાં સહસા એટલે વગર વિચારે અભ્યાખ્યાન એટલે આળ ચડાવવું. જેમકે તું योर छ, Aथा पारि [ व्यभियारी ] विगरे. રહસા એટલે એકાંતના કારણે અભ્યાખ્યાન કરવું. એટલે કે, છાની સલાહ કરતાં જોઈ કહેવું કે, આ મંત્ર મેં જાણી લીધું કે, એઓ અમુક રાજવિરૂદ્ધ વગેરેની ससा 3रे छ. ઈહાં કોઈ પુછે છે – વારૂ અભ્યાખ્યાન એટલે કુડા દોષ ચડાવવા તે તે મૃષાવાદજ છે, માટે તે બોલતાં તે વ્રતભંગજ થાય, માટે તેને અતિચાર કેમ ગણો છો ? એને ઉત્તર છે કે, જ્યારે પરને નુકશાન કરનાર વાક્ય અનામેગાદિ કારણથી બેલી જવાય ત્યારે બેલનાર અસંકિલષ્ટ પરિણમી હોવાથી વ્રતથી નિરપેક્ષ નહિ ગણાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy