SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . एवं गवालीकमपि भावनीयं-नवरमिदं चतुष्पदविषयस्य सर्वस्याप्यलीकस्योपलक्षणं. परसत्कामप्यात्मादिसत्कां भुवं वदतो भूम्यलीकं. इदं च सर्वस्यापदविषयस्याप्यलीकस्योपलक्षणं. . यद्येवंकन्यादिविशेषापादानमुत्सृज्य सामान्येन द्विपदचतुष्पदापदग्रहणमेव कस्मान्न कृतं ? तदतिरिक्तवस्त्वभावेन संग्रहसिद्धेः-सत्यं. किंतु कन्याधीकानां लोकेऽतिगर्हितत्वाद्विशेषेण तद्वर्जनार्थं तदुपादानं.. अतएव द्विपदादिविषयालीकतोऽन्यालीकासंभवेऽपि लोकेऽतिगर्हिततया. रूढत्वान्न्यासापहार-कूटसाक्षिकत्वे कन्यालीकत्वादिभ्यः पृथगुपात्ते. ननु तथापि न्यासापहारस्यादत्तादानविषयत्वादिहोपादानमसंगतं.. सत्यं, किंत्वपलायवचनस्य मृषावादविषयत्वाददोषः. છે એ રીતે ગવાલિક પણ સમજી લેવું. તે ચતુષ્પદ સંબંધી તમામ અલીકનું ઉપલક્ષણ છે.. પારકી જમીનને પિતાની કહેવી તે ભૂમલીક છે. આ પણ તમામ અપદ -. બંધી અલકનું ઉપલક્ષણ છે. કોઈ એમ સવાલ કરે છે, ત્યારે કન્યાદિ વિશેષ વ્યકિતને નહિ લેતાં સામાન્યપણે દ્વિપદચતુષ્પદ અને અપદને શામાટે નહિ લીધાં ? કેમકે તેમ કરતાં તેથી ઉપરાંત કોઈ વસ્તુ નહિ રહેવાથી સર્વ સંગ્રહ થઈ જાત. તેને એ ઉત્તર છે કે, હા, તે વાત ખરી છે, પણ કન્યાદિક સંબંધી અલીક લોકમાં અતિ ગહિત ગણાય છે, તેથી તેને વિશેષે કરી વર્જવા તે લીધા. વળી એથીજ દ્વિપદ વગેરે અલીક શિવાય બીજાં અલીક હોયજ નહિ, છતાં લેકમાં અતિ ગહિંતપણે ગણાતા ન્યાસાપહાર અને ફૂટ સાક્ષિતને કન્યાલીકાદિક થકી જુદાં લીધાં છે. કોઈ પુછશે કે, તેમ છતાં પણ ન્યાસાપહાર તે અદત્તાદાન ગણાય. માટે તેને અહીં લેવું ગેરવાજબી છે. તેને ઉત્તર એ છે કે, તેમાં અપળાતું વાકય બલવું તે મૃષાવાદ છે, માટે તેને ઈહીં લેતાં કશે વાંધો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy