SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - - બાર વ્રત. तस्माद् बंधादयोऽतिचारा एव, न पृथग्व्रतानि धादिग्रहणस्य चोपलक्षणत्वादपरेऽपि हिंस्रमंत्रतंत्रादयोऽतिचारतया दृष्टयाः ક સાતિવાર ચમનપુત્ર. . अथ स्थूलमृषावादविरमणलक्षणं द्वितीय तदुच्यते. - तत्र स्थूल: परिस्थूलद्विपदादिवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवः सचासौ मृषावादथानृताभिधानरूपः स्थूलमूषावाद-स्तस्य विरमणं, नतु सूक्ष्मस्य-तस्य महाव्रतविषयत्वात् । सच कन्यागोभूम्यलीकन्यासापहारकूटसाक्षित्वभेदार किल पंचविधः तत्र निर्दोषामपि कन्या सदोषां व्यत्ययेन वा वदतः कन्यालीक. कन्यालीकं चोपलक्षणमात्र सर्वस्यापि द्विपदविषयालीकस्य. * માટે બંધાદિક અતિચારજ છે, કંઇ જુદાં વ્રત નથી. બંધાદિક પાંચ બાબતો લીધી છે, તે ઉપલક્ષણરૂપે છે, તેથી બીજા પણ હિંસાજનક મંત્ર તંત્રાદિકને બતિયાર તરીકે જાણવા, આ રીતે અતિચાર સહિત પહેલું વ્રત કહ્યું. ' હવે સ્થળ મૃષાવાદ વિરમણ નામે બીજું વ્રત વણવીએ છીએ. ત્યાં સ્થળ એટલે મેટી ડિપદ વગેરે વસ્તુ સંબંધી અતિ દુષ્ટ ઇચ્છાથી કરવામાં આવતે મૃષાવાદ એટલે હું ભાષણ તે સ્થળ મૃષાવાદ તેનું વિરમણ, સમનું નહિ, કેમકે તે તે મહાવ્રતમાં આવે છે. " તે સ્થળ અાવાદ પાંચ પ્રકારે છે–કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબં ધી, તથા ન્યાસાપહાર અને ફૂટ સાક્ષિત. - ત્યાં નિર્દોષ કન્યાને સદોષ અથવા સદોષને નિર્દોષ કહેતાં કન્યાલીક કહેવાય. ક. વાલીક એ પદ તમામ દ્વિપદ સંબંધી અલીકનું ઉપલક્ષણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy