SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક द्वींद्रियादिभेदस्तर्हि कथमित्याह - एगिंदियाइ भेया -- पडुच्च सेसिंदियाई जीवाण । अहवा पडुच्च लद्धिं -- दियंपि पंचिंदिया सव्वे ॥ ६ ॥ कुतः सर्वेपि पंचेंद्रिया इत्याह जं किर बउलाईणं-दीसह सेसिंदिओ वलंभोवि । तेणत्थि तदावरण -- क्खओवसम संभवो तेसिं ॥ ७ ॥ पंचिदिउ व्व बउलो -- तरु व्व विसओवलंभओ तहवि । ખભા--ચિ-ત્રિો ત્તિ શિયિા માવા || ૮ || सुत्तोवि कुंभनिव्वत्ति-सत्तिजुतो सिजह स घडकारो । लर्द्धिदिएण पंचिदिओ तहा बज्झरहिओवि ॥ ९ ॥ संगुलजोयणलक्खो - समहिय नवबारमुक्कसो बिसओ । ચવવુત્તિય-સોયાગ—ગંડુઅંગભંવમાળિયો ॥ ૨ ॥ ત્યારે દ્રિય વગેરે ભેદો કેમ થાય, તે માટે કહે છેઃ—શેષ ઇંદ્રિયાની અપેક્ષાએ જીવાના એક ક્રિયાદિક ભેદ પડે છે, એમજ બ્ધિની અપેક્ષાએ સર્વે પંચેન્દ્રિય છે. [૬) બધા પચેત્રિય કેમ છે, તે માટે કહે છે Jain Education International ૩૧૩ જે માટે બકુલાદિકને શેષ ઇંદ્રિયોને પણ ઉપલભ દેખાય છે, તે માટે તેમને તદાવરણના ક્ષયાપશમના સંભવ છે. [૭] પંચેંદ્રિય મનુષ્યના માર્ક બકુલતરૂ વિષયને ઉપલભ કરે છે, છતાં બાહ્ય ઇંદ્રિયાના અભાવે તે પંચેન્દ્રિય ગણાતા નથી. [ ૮ ] તેમજ કુભાર સુતેલ છતાં પણ કુંભ બનાવવાની શક્તિવાળા હોવાથી કુ ંભકાર કહેવાય છે, તેમ બાહ્ય ઇંદ્રિયાથી રહિત છતાં પણ લબ્ધિ ઈંદ્રિયની અપેક્ષાએ પ ંચેન્દ્રિય કહી શકાય. ( ૯ ) ચક્ષુના ઉત્કૃષ્ટ વિષય આગળ અધિક લાખ યેાજન છે, ત્વચાના ઉત્કૃષ્ટ વિષય નવ યોજન છે, શ્રેત્રને ઉત્કૃષ્ટ વિષય ખાર યાજન છે, જધન્ય વિષય બધાના આંગળના અસખ્યાત ભાગ છે. ( ૧૦ ) ભાસ્વર દ્રવ્યને આશ્રી વધારે વિષય પણ રહે છે. કેમકે પુષ્ક ૪૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy