SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - भास्वरद्रव्यत्वाश्रित्य बहुतरमपि,पणसयसत्ततीसा-चउतीससहस्सलक्खइगवीसा ( २१३४५३७) पुक्खरदीवढनरा-पुव्वेण वरेण पिच्छंति ॥ ११ ॥ (इति) ततश्चेद्रियाण्येव करणान्येव चपलाः शीघ्रगामित्वेन तुरंगा अवा स्तान् दुर्गतिमार्ग दुर्योनिपदवी-मनुधाविरत्ति अनुधावनशीलान्-नित्यं सदा भावितं पुनःपुनरालोचितं भवस्वरूपं येन स तथाविधो रुणद्धि निवर्तयति स ताभिः शोभनाभिजनरश्मिभिः श्रुतवशाभि-विजयकुमारवत्. तत्कथाचवं. गयगुणवुविनिसेहा-गुरुलाघववन्ननासपारमुक्का । अथिह अउब्वलक्खाण-विति च पुरी कुणालत्ति ॥ १ ॥ तत्थय आहवमल्लो-राया निजणियसयलरिउमल्लो । नियमुहजियकमलसिरी-कमलसिरी पणइणी तस्स ॥२॥ पुत्तो विजयकुमारो-हेलानियसतिहीलियकुमारो । नियरूववि રાદ્ધ દ્વિપનાં માણસો પૂર્વ પશ્ચિમ તરફ એકવીશ લાખ ચોત્રીસ હજાર પાંચસે ને આડત્રીશ જનપર ઉદય થએલા સૂર્યને જોઈ શકે છે. [ ૧૧ ] ઈદ્રિ એ ચપળ એટલે ઉતાવળી ચાલના ઘોડા છે, તેઓ દુર્ગતિના રસ્તે દોડનારા છે, તેમને હમેશાં ભવ્ય સ્વરૂપને ભાવનાર એટલે વારંવાર આલોચના કરનાર પુરૂષ જ્ઞાનરૂપ રસીઓથી રોકી રાખે છે. વિજયકુમા२॥ भा. विनयभारनी ४॥ मा शत छ. ગુણવૃદ્ધિ અને નિષેધ વિનાની, ગુરૂ લાઘવવાળા વર્ણન્યાસથી પરિમુક્ત, એવી અપૂર્વ લક્ષણ વૃત્તિ [ વ્યાકરણ વૃત્તિ ]ના માસ્ક ગુણની વૃદ્ધિના અટકાવથી નિરાલી, અને ગુરુ લઘુ (નાને મેટા) વર્ણના નાશથી પરિમુક્ત કુણલા નામે નગરી હતી. (૧) ત્યાં સકળ દુશ્મનને હણનારો આહવમલ્લ નામે રાજા હતા, તેની પિતાના મુખથી કમળની લક્ષ્મીને જીતનારી કમળથી નામે રાણી હતી. [ ૨ ] તેમને વિજયકુમાર નામે પુત્ર હતો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy