SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ધર્મ રત્ન પ્રકરણે. विसयगहणसमत्थं--उवगरणं इंदियंतर तंपि । जं नेह तदुवव्वाए-गिण्हइ निव्वत्तिभावेवि ॥ ३ ॥ इंदियंतरं तंपि ति-तदपींद्रियांतरं द्रव्येंद्रिय द्वितीयो भेदः-- - માસિક लध्धुवओगा भाविंदियं तु लद्धि त्ति जो खओवसमो, होइ तदावरणाणं--तल्लाभे चेव सेंसपि ॥ ४ ॥ शेषमपि द्रव्येद्रियं तल्लाभएव लब्धिप्राप्तावेव भवतीति. जो सविसयवावारो--सो उवओगो सचेगकालंमि, एगेण अवेइ तओ--उवओगे गिदिओ सव्वो ॥ ५ ॥ . एगण अव તે બાહ્યથી વિચિત્ર હોય છે, અને અંદરમાં આ પ્રમાણે છે-કલંબુકાનુ પુલ, મસૂરને દાણે, અતિ મુક્તલતા, ચંદ્ર, અને ખુરપે, એ પાંચ આકારે પાંચ ઈદ્રિયો છે. વિષયનું ગ્રહણ કરવા સમર્થ હોય, તે ઉપકરણેદ્રિય કહેવાય છે, કારણ કે નિવૃત્તિરૂપ ઈદ્રિય રહેલી છતાં ઉપકરણે દ્રિયને ઉપધાત થએલ હોય, તે વિષય ગ્રહણ થતો નથી. [ ૩ ] ઉપકરણેન્દ્રિય પણ ઇકિયાંતર એટલે બેંદ્રિયને બીજો ભેદ છે. ' ભાવેંદ્રિયનું સ્વરૂપ આ રીતે છે. - ભાદિય બે પ્રકારે છે– લબ્ધિરૂપ અને ઉપયોગરૂ૫. લબ્ધિ એટલે તેનાં આ વિરણે પશમ લબ્ધિ થાય, ત્યારેજ શેષ ઇદ્ધિ મળે છે, એટલે કે, લબ્ધિ પ્રાપ્ત થતાંજ દ્રવ્યેદિય થાય છે. [ 8 ] ઉપયોગ આ રીતે છે–પતપિતાના વિષયમાં વ્યાપાર તે ઉપયોગ જાણ. તે એક વખતે એક હય, તેથી એક ઇંદ્રિયવડે જાણી શકે, માટે ઉપયેગના હિસાબે સર્વે એકેદ્રિય હેય. (૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy