SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ધર્મ રત્ન પ્રકરણ * (મૂરું देसद्धादणुरुवं-जाणइ गीयत्थववहारं ॥ ५४ ॥ () देशः मुस्थितदुःस्थितादिः-अद्धा काल: मुभिक्षदुर्भिक्षादिः-आदिशब्दाद सुलभदुर्लभादि द्रव्यं प्रदृष्टग्लानादिभावश्च परिगृह्यते, तेषा मनुरुपं जानाति गीतार्थव्यवहार-योयत्रदेशे काले भावे वा वर्तमानैर्गीता0 रुत्सर्गापवादवेदिभिर्गुरुलाघवपरिज्ञाननिपुणैराचरितो व्यवहारस्तं न दषयतीति भावः एवंविधव्यवहास्कौशलं षष्टं कौशलं भव-त्येतच्चोपलक्षणं ज्ञानादित्रयप्रभृति सर्वभावेष्वपि यः कुशलः स प्रवचनकुशलोऽभयकुमारवत्. तत्कथा चेयं. ' મૂળને અર્થ. દેશ કાળ વગેરેને અનુરૂપ ગીતાર્થના વ્યવહારને જાણે. [૫૪] ટીકાને અર્થ. . દેશ આબાદ કે, દરિદ્રતાવાળો વગેરે—કાળ, સુકાળ, દુકાળ વગેરે–આદિ શબ્દથી સુલભ દુર્લભ વસ્તુ તથા માંદા સગાપણું વગેરે લેવાં, તેમને અનુકૂળ ગીતાર્થ વ્યવહારને જાણે. મતલબ એ કે, ઉત્સગપવાદના જાણ, અને ગુરૂ લાઘવના જ્ઞાનમાં નિપુણ એવા ગીતાએ દેશ કાળ અને ભાવ જોઈને આચરેલ જે વ્યવહાર હોય, તેને દૂષે નહિ. આવું વ્યવહાર કુશળપણું તે છઠો ભેદ છે. આ ભેદ ઉપલક્ષણરૂપે છે, તેથી જ્ઞાનાદિક ત્રણ વગેરે સર્વે ભાવોમાં જે કુશળ હેય, તે પ્રવચન કુશળ જાણ. અભયકુમારની માફક તે અક્ષય કુમારની કથા આ રીતે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy