SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કુશળતા. ૨૯૫ अस्ति स्वस्तिकवत् पृथ्व्याः पृथ्व्याः संपद आस्पदं । सुचंगमंगलव्याप्तं--पुरं राजगृहाभिधं ॥ १ ॥ प्ररुढमौढमिथ्यात्व-काननैकपरश्वधः । મુકવાબઃ--ળeતરપાવ | ૨ // રામાપરાન--- बुद्धिवंधुरः । तस्याभयकुमाराख्यो-नंदनो विश्वनंदनः ॥ ३ ॥ आगच्छदन्यदा तत्र-मुनिपंचशतीयुतः । प्रकटीकृतसद्धर्मा--सुधर्मा 'गणभृદુરઃ || 8 | वंदितुं तत्पदद्वंद्व -सर्वा श्रेणिको नृपः। शासनोत्सर्पणामिच्छ-- नगच्छत् सपरिच्छदः ॥ ५ ॥ नानायानसमारुढ-स्तथान्योपि पुरीजनः। भक्तिसंभारसंजात-रोमांचोसितां गतः ॥ ६ ॥ एवं प्रभावनां प्रेक्ष्य-तत्रैकः काष्टभारिकः । गत्वा भक्त्वा गुरून्नत्वा-श्रौषीद्धर्म मिमं यथा ॥ ७ ॥ जंतुघातो मृषा स्तेय-मब्रह्म च परिग्रहः । भोभोभव्या विमुच्यतां-पंचैते पापहेतवः । इत्याकर्ण्य नरेंद्राद्या--पर्षन्नत्वागृहे પૃથ્વીના સાથિયા માફક શેભતી, ભારે ઋદ્ધિનું સ્થાન, મનહર મંગળથી ભરપૂર રાજગૃહ નામે નગર હતું. [ 1 ].ત્યાં મજબુત જડ ઘાલી ઉગેલાં ભારે મિથ્યાત્વરૂપ વનને દવા પરશુ સમાન, અને કળીચુના જેવા ઉજવળ ગુણવાળો શ્રેણિક નામે રાજા હતા. [ 2 ] તેને અભયકુમાર નામે પુત્ર હતા, તે આગમના અર્ચના પરિજ્ઞાનથી ઉછળતી બુથિી યુક્ત હતો, અને જગતને આનંદ આપનાર હતે. [૩] ત્યાં એક વેળા સદ્ધર્મને પ્રગટ કરનાર સુધર્મા નામે ગણધર પાંચસે મુનિઓના પરિવારથી પધાર્યા. [૪] તેનાં ચરણ વાંદવાને શાસનની પ્રભાવનાની ઈચ્છાએ શ્રેણિક રાજા સંપૂર્ણ ઠાઠમાઠથી પરિવાર સહિત ત્યાં ગયે. (૫) તેમજ બીજા નગર જનો પણ અનેક વાહને પર ચડી, ભક્તિના જોરથી રોમાંચિત થઈ, ત્યાં આવ્યા. (૬) આવી પ્રભાવના જોઈ, ત્યાં એક કઠિયારે હત, તે પણ આવી ગુરૂને નમી આ રીતે ધર્મ સાંભળવા લાગે. [૭] જીવહિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ, અને પરિગ્રહ, એ પાંચ પાપના હેતુ છે, માટે હે ભવ્ય ! તમે તેમને છેડે. ( ૮ ) આમ સાંભળીને રાજા વગેરે પર્ષદા નમીને ઘર તરફ ચાલી, પણ તે આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy