SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ अवयन अशणता. ૨૯૩ नुशिष्टिश्रुतेस्तव । संजातजातिस्मरणा अगृह्णीम व्रतं वयं ॥५२॥ धमलाभोस्तु तत्तुभ्य—मभ्यर्णशिवसंपदे । विधिप्रधानधर्मानु-टाननिश्वलचेतसे ॥ ५३॥ इत्युदित्वा महानंद-पुरव्रजनसत्वराः । अत्वरा अपि तेऽन्यत्र-विहर्तु मुनयो ययुः ॥५४ ॥ सुचिरं ब्रह्मसेनोपि-प्रतिपालितसव्रतः। आराधनाविवर्मत्वा-पदमव्ययमव्ययत् ॥ ५५ ॥ एवं ज्ञात्वा शुद्धभावप्रभावप्राप्तब्रह्मब्रह्मसेनस्य वृत्तं । दत्तस्वांता विध्यनुस्यूतधर्मानुष्टाने तत्संततं संतु संतः ॥ ५६ ॥ इति ब्रह्मसेनकथा “छ” इत्युक्तः प्रवचनकुशलस्य विधिसारानुष्टान इति पंचमो भेदः-संपति व्यवहार कुशल इति षष्टं भेदं विवरीषुर्गाथोतराद्धमाह. તું પણ આસન શિવ સંપતવાળે હોવાથી વિધિ સહિત ધર્મનુષ્ઠાનમાં દ્રઢ મન રાખનાર છે, માટે તેને ધર્મલાભ થાઓ. [ ૫૩ ] એમ કહી તેઓ ત્વરા રહિત છતાં પણ મુક્તિપુરીએ જવામાં સત્વર હોવાથી અન્ય સ્થળે વિચારવા લાગ્યા. (૫૪) બ્રહ્મસેન પણ ઘણા કાળ સુધી સારાં વ્રત પાળીને આરાધનાપૂર્વક મરીને અવ્યય પદ પામ્યો. [ ૫૫ ] એ રીતે શુદ્ધ ભાવથી મુક્તિ મેળવનાર બ્રહ્મસેનનું વૃત્તાંત સાંભળી, વિધિ સહિત ધર્મનુષ્ઠાનમાં સપુરૂષએ હમેશાં મન લગાડવું. [ ૫૬ ]. આ રીતે બ્રહ્મસેનની કથા છે. આ રીતે પ્રવચન કાળનો વિધિસારાનુષ્ઠાનરૂપ પાંચમે ભેદ કહ્યો, હવે વ્યવહાર કુશળરૂપ છઠો ભેદ વર્ણવવા અર્ધી ગાથા કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy