________________
२८२
ધર્મ રત્ન પ્રકરણ
-
-
गा आददिरे व्रतं ॥ ४३ ॥ अथोदयमिते सूर्य-श्रेष्ठ्यकस्माद्विलोक्यतान् । नत्वा प्राक्षीत् किमेतद् वः-पूर्वापरविरोधकृत् ॥४४॥ ततः सुपु. ण्यकारुण्यावनयो-मुनयो भ्यधुः । अत्रास्ति वास्तवश्रीभाप्ता तुरुमिणी पुरी ॥ ४५ ॥ तस्या मश्यामलस्वांताः-केशारिद्विजसूनवः । आसन्नासनकल्याणाश्चत्वारो विप्रपुंगवाः ॥ ४६ ॥ पितयुपरतेस्तोक-शोकशंकुनिपीडिताः । ते निर्ययुभवोद्विग्ना-स्तीर्थदर्शनकाम्यया ॥४७॥
अद्राक्षुः पथि गच्छंतो-मुनिमेकं क्षुधादिभिः । मूर्छगतं ततो भक्त्या-तं सज्जीचक्रिरे क्षणात् ॥४८॥ सकणेधर्ममाकर्ण्य-तत्पार्चे जगृहुतं । विहरंतः समं तेन-पेठुः पूर्वगताद्यपि ॥ ४९ ॥ कृतजातिमहाः किंचित्-कृत्वानशन मुत्तमं । ते चत्वारोपि पंचत्व-माप्यागुः प्रथमं दिवं ॥ ५० ॥ ततश्चुत्वा च ते सर्वे-प्यत्रैव भरतावनौ । अभवाम वंयं जाति-मदतस्तास्करे कुले ॥ ५१ ॥ मुष्णतश्चाद्यतेसद्म-स्वा
ઓચિંતે તેમને સાધુના વેષમાં જેઇ, નમીને પુછવા લાગ્યું કે, આ પૂર્વ પર વિરૂદ્ધ તમારે શો બનાવ થયો ? [ ૪૪ ] ત્યારે પવિત્ર કરૂણાના નિધાન તે મુનિઓ બોલ્યા કે, ઈહાં
ખરી લક્ષ્મીથી ભરપુર તુરૂમિણી નામે નગરી છે. [ ૪૫ ] ત્યાં કેશારિ નામના બ્રાહ્મણના નિર્મળ ચિત્તવાળા અમે આસનકલ્યાણ ચાર પુત્રો હતા. [ ૪૬ ] તેઓ બાપ મરી જતાં શોકથી પીડાઈ, ભવથી ઉદાસ થઈ, તીર્થ જેવાની ઈચ્છાથી મુસાફરીએ નીકળ્યા. ( ૪૭) તેઓએ રસ્તે જતાં ભુખ વગેરેથી મૂછ પામેલા એક મુનિને જોયે, એટલે તેઓ ભકિતથી તેને તરત જ કરવા લાગ્યા. [ ૪૮ ] પછી તેઓ લક્ષ્મપૂર્વક તેની પાસે ધર્મ સાંભ
ને દીક્ષા લઈ, તેની સાથે વિચરતા રહી દે પૂર્વ શીખ્યા. ( ૯ ) છતાં તેઓ જરાક જાતિમદ કરતા રહી, ઉત્તમ અણસણ કરીને મરણ પામી, પહેલા સ્વર્ગે ગયા. [ ૫૦ ] ત્યાંથી ચવીને તેઓ બધા આ ભારત ક્ષેત્રમાં જાતિમદથી ચોરના કુળમાં અમે જમ્યા. ( ૧૧ ) તે અમે આજ તારૂં ઘર લુંટતાં તે પિતાના આત્માને કરેલી અનુશિષ્ટિ સાંભ"ળીને જાતિ સ્મરણ પામી, વ્રત લઈ બેઠા છીએ. [ પર ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org