SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કુશળતા. ૨૯૧ ॥ ३५ ॥ ततश्च तैनरैतिः-श्रेष्टिनः पौषधक्षणः । सब्रह्म ब्रह्मसेनोपि-कालेऽस्वाप्सीद्यथाविधि ॥ ३६ ॥ निशीथमहरादूर्ध्व-तस्मिन् मुप्तेय ते नराः । प्रविश्य तत्र खात्रेणा-रेभिरे मोषितुं गृहं ॥ ३७॥ प्रबुद्धः श्रेष्ट्यथो गेहे-मुष्यमाणं विद नपि । मनागपि शुभध्याना भाचालीदचलाचलः ॥ ३८ ॥ संवेगातिशयात्सोनु-शिष्टिमित्यात्मनो ददौ । रे जीव धनधान्यादौ-मा मुहः सर्वथा यतः ॥ ३९ ॥ एतद् वाह्यमनित्यं च-तुच्छं चातुच्छदुःखदं । एतस्माद्विपरीते तु-धर्मे चित्तं दृढं कुरु ॥ ४० ॥ श्रुत्वेत्यात्मानुशिष्टिं ते-तस्कराः. श्रेष्टिनो मुखात् । एवं विभावयामासु-र्भावनां भवनाशिनीम् ॥ ४१ ॥ धन्योयमेव येना सौ-स्वस्यापि स्वस्य निःस्पृहः । अधन्या वयः मेवै के-ये परार्थ. जिहीर्षवः ॥ ४२ ॥ ततश्च लघुकर्मत्वा-ज्जातिस्मृतिमवाप्य ते । सर्वेपि देवतादत्त-लिं એ જાણી લીધું કે, શેક્નો અમુક વખતે પૈષધ કરવાનો અવસર છે. હવે બ્રહ્મસેન • શેઠ પણ બ્રહ્મચર્યની સાથે વિધિપૂર્વક અવસરે સૂત. [ ૩૬ ] તે સૂઈ જતાં મધરાત બાદ તે માણસો તેના ઘરમાં ખાતર પાડીને પશી કરી તે ઘર લૂટવા મંડ્યા. [ ૩૭], ત્યારે શેઠ જાગ્યો થકે ઘર લુંટાતું જાણીને પણ મેરૂની માફક શુભ ધ્યાનથી લગારે ડગમગ્યો નહીં. (૩૮) તે ભારે સંવેગે ચડી પોતાના આત્માને શીખામણ દેવા લાગે है ! धन धान्य वगेरे परिशमा सर्वथा भौर म २।५. ( 30 ) भ में :, અનિત્ય, તુરછ અને મેટ દુઃખનું દેનાર છે. માટે એનાથી વિપરીત જે ધર્મ છે તેમાં કઇ ચિત્ત રાખ[ ૪૦ ] આ રીતે તે શેઠના મુખથી આત્માનું શાસન સાંભળીને આ રીતે ભવની નાશ કરનારી ભાવના ભાવવા લાગ્યા. [ ૪૧ ] આ શેઠનેજ ધન્ય છે કે, જે પિતાના માલમાં પણ નિઃસ્પૃહ છે, અને અમેજ એકલા અધન્ય છીએ કે, પરાયા માલને હરવા ઈચ્છિીએ છીએ. ( ૨ ) ત્યારે તેઓ લઘુકમ હોવાથી જાતિ સ્મરણ પામી, બધા દેવતા પાસેથી લિંગ મેળવી, વ્રત ધારણ કરતા હતા. [૪૩ ] હવે સૂર્ય ઉગતાં શેઠ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy