________________
२६०
ધર્મ રત્ન પ્રકરણ.
मजीविकः । कंचत्कालमतीसाय-कुर्वाणः पौषधव्रतं ॥ २७ ॥
अन्यदा तत्पुराधीशे-मृते कस्मादपुत्रिणि । पुरेरिभिर्भज्यमाने-श्रेष्ट्यसौशस्यमानुषः ॥ २८ ॥ गत्वा मगधदेशेषु-ग्रामे प्रत्यंतवर्तिनि । कस्मिन्नाजीविकाहतो-रध्युवास विधेर्वशात् ॥ २९ ॥ एकदा स तु संप्राप्ते-चतुर्मासकपर्वणि । धर्मानुष्टानकरणे-लालसोध्यातवानिति ॥ ३० ॥ अहो मे हीन पुण्यत्व-महो मे विधिवक्रता । यदहं न्यपतं स्था ने-साधुसाधर्मिकोज्झिते ॥ ३१ ॥ अभविष्यदर्हच्यैत्य-मत्र चेत् तं तदा मुदा । विधिसार मवंदिष्ये-द्रव्यतो भावतोपि च ॥ ३२ ॥
गुरवो प्यभविष्यं श्वे-दत्र सर्वत्र निःस्पृहाः । अदास्यं द्वादशावर्त--वंदनं तत्तदंहिषु ॥ ३३ ॥ एवं विचिंत्य सश्रेष्टी–श्रेष्टधीPहकोणके । स्वापत्तं पौषधं चक्रे-कर्मव्याधिसदोपधं ॥ ३४ ॥ इतश्च तद्ग़हे नित्यं-क्रयविक्रयणच्छलात् । चत्वारःपुरुषाःकेचि-निषेदुर्दुष्टबुद्धयः
[ ૨૬ ] ત્યારથી માંડીને તે શેઠ સુખે આજીવિકા મેળવતે થકે વિધવત કરતા કેટલાક કાળ પસાર કરવા લાગ્યા. [ ૧૭ ] એક વેળા તે નગરને રાજા અપુત્ર મરણ પામતાં તે નગરને દુશ્મનોએ ભાંગતાં, તે ભલે શેઠ મગધ દેશમાં છેડાના કેઈક ગામમાં આજીવિકા માટે નશીબ સગે રહ્યા. [ ર૯ ] હવે એક વેળા માસી પર્વ આવી પडांयत धर्मानुष्टान ४२वामा मासस २४, तमित दायो. [ ३० ] हो ! હીન પુણ્ય છું? મારું નશીબ કેવું વાંકું છે ? કે જેથી હું સાધુ શ્રાવક રહિત સ્થાનમાં આવી રહ્યો છું. [ ૩૧ ] જે ઇહાં જિન પ્રતિમા હેત તે, અત્યારે હર્ષથી હું વિધિપૂર્વક દ્રવ્ય અને ભાવથી તેને વાંદત. ( ર ) વળી જો ઇહાં બધી બાબતમાં નિઃપૃહી ગુરૂ હોત, તો તેમનાં ચરણોમાં દ્વાદશાવર્ત વાંદણાં દેત. ( ૩૩) એમ ચિંતવને તે ઉન ત્તમ બુદ્ધિવાન શેઠ ઘરના ખૂણે બેશી, કમરૂપ વ્યાધિને હણવા ઉત્તમ ઔષધ સમાન પિષધવ્રત, કે જે સ્થાપત્ત હતું, તેને કરવા લાગે. (૩૪) એવામાં તેના ઘેર નિત્ય કયવિક્ય કરવાના મિષે કઈક દુષ્ટ બુદ્ધિવાળા ચાર જણ બેસતા હતા. (૩૫) તેથી તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org