SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કુશળતા २८९ क्षेमदेवोथ तत्रैव-मूचे भोः भोः कथं भवेत् । गृहस्थस्य ससंगत्वा--दवधिज्ञानमीदृशं ॥ १८ ॥ अथैतदपि चेत् सत्यं-भवेद् भद्रं ततोभृशं । ग्रहीष्ये पौषधं ज्ञानभानोः पूर्वाचलोपमं ॥ १९ ॥ धनदेवोथ तत्राह्नि-स्मरन् पंचनमस्क्रियां । विपद्य द्वादशे कल्पे-इंद्रसामानिकोजनि ॥ २० ॥ कलेवरस्य तस्याशु-यथासंनिहितामरैः । गंधांबु पुष्पवृष्ट्याद्यैश्चके तुटैमहामहः ॥ २१ ॥ क्षेमदेवोपि वीक्ष्यैत-दीपच्छ्रदातांदधन् । पौषधं प्रायश चक्रे-धर्मकामो यदातदा ॥ २२ ॥ ___ कृत्वाषाढचतुर्मासे-सोन्यदा पौषधवतं । तपस्विन्यां तपस्तापक्षुत्तृडार्तो व्यचिंतयत् ॥ २३ ॥ अहो दुःख महो दुःखं-क्षुत्तृधर्मादिसंभवं । एवमाातिचर्यासौ-पौषधं हि ततोमृतः ॥ २४ ॥ व्यंतरेषु सुरो भूत्वा-सो भूत् क्षेमंकरो रह्ययं । यत् पौषधान्मृतः प्राक्तत्-त्रस्तोद्यापि तदाख्यया ॥ २५ ॥ ब्रह्मसेन इति श्रुत्वा-प्रणिपत्य पुनर्मुनिं । पौषधत्रतमादाय-धन्यंमन्यो ययौ गृहं ॥ २६ ॥ ततः प्रभृति स श्रेष्टी-मुखेन प्रा જ્ઞાન કેમ થાય ? ( ૧૮ ) પણ જે એ વાત સાચી પડશે, તે બહુ સારું થશે, એટલે કે, હું પણ જ્ઞાનભાનુને ઉગવા માટે ઉદ્યાચળ સમાન પૈષધ ગ્રહણ કરીશ. ( ૧૮ ) હવે તે દિવસે નવકાર સંભારત થકો ધનદેવ મરીને બારમાં દેવલેકમાં ઈદ્ર સામાનિક દેવ थयो. [२०] ते १५ते पासे २९सा वोये तुष्ट ४ सुधिरण सने इस १२सावी તેના કલેવરનો મહા મહિમા કર્યો. [ ૨૧ ] આ જોઈને જરા શ્રદ્ધા ધરીને ક્ષેમદેવ પણ ધર્મની ઇચ્છાએ પ્રાયે જ્યારે ત્યારે પૈષધ કરતે. ( ૨૨ ) તે એક વેળા અષાઢ ચોમાસાની પૂનમે વિધવત લઈને રાતે તપના તાપ તથા ભૂખ તરસથી પીડાઈને ચિંતવવા લાગ્યો કે, હાય હાય ! ભૂખ, તરસ અને ઘામનું કેવું દુઃખ છે ? એમ પિષધને અતિચાર લગાવીને ત્યાંથી મરણ પામે. ( ૨૩-૨૪) તે વ્યંતરમાં દેવતા થઈને આ ક્ષેમકર થયો, અને પૂર્વે પાષધથી મરણ પામ્યો, તેથી હમણાં તેના નામે બીએ છે. (૨૫) એમ સાંભળીને બ્રહ્મસેન મુનિને નમી, વિધવત લઈ, પોતાને ધન્ય માનતે થકે ઘરે આવ્યો. ३७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy