SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ ધર્મ રત્ન પ્રકરણ. पक्यणमाई छज्जीवणियं ता उभयओवि ‘इयरस्स ( ग्रहणशिक्षेति तत्र प्रकृतं ) उभयतः सूत्रतोर्थतश्च-इतरस्य श्रावकस्येति-सूत्रग्रहणमुपलक्षणं-तेनान्यदपि पंचसंग्रहकर्मप्रभृतिक शास्त्रसंदोहं गुरुप्रसादीकृतं निजप्रज्ञानुसारेण जिनदासवत् पठतांति. - તથા જૈન _____ अच्छरसोहजुगाए-अणिमिसकालियाइ हरिसहाइ व्व । उववूढा जउणनईइ-अत्थि इह पुरवरी महुरा ॥ १॥ समुचिय सुसुत्तअज्ज्ञयण-रज्जुसंजमियचवलमणपवग्गो। सिही जिणदासो तत्थ-साहुदासी पिया तस्स ॥२॥ तेहिं पञ्चक्खायं-सव्वस्स चउप्पयस्स जाजीवं । गिण्हति गोरसं पहु-दिणंपि गोउलियहत्याओ ॥ ३ ॥ जाया सिणेहवुट्ठी-अ ઉચિત એટલે શ્રાવકપણાને યોગ્ય સૂત્ર એટલે દશવૈકાલિક સૂત્રના પ્રવચનમાત્રા નામના અધ્યયનથી માંડીને છજજીવણિયા અધ્યયન સુધીનું સૂત્ર શીખે. જે માટે કહેલું છે કે, પ્રવચનમાત્રા અધ્યયનથી લઈને છજજીવણિયા અધ્યયન સુધીનું સૂત્ર, અને અર્થ થકી શ્રાવકને પણ ગ્રહણ શિક્ષારૂપે રહેલ છે. સૂત્ર શબ્દ ઉપલક્ષણરૂપે છે, તેથી પંચ સંગ્રહ-કર્મ પ્રકૃતિ વગેરે બીજું પણ શાને ગુરૂની મહેરબાનીથી પોતાની બુદ્ધિના અનુસારે જિનદાસ શ્રાવક માફક શ્રાવક ભણે. તેની કથા આ પ્રમાણે છે – ઈંદ્રની સભા જેમ, અચ્છરધયુક્ત [ અપ્સરાના સમૂહથી યુક્ત ], અને અનિમિષકલિત (દેવતા સહિત છે, તેમ અચ્છર સૈઘિયુક્ત ( સ્વચ્છ પાણીથી ભરેલી ), અને અનિમિષકલિત [ માછલાંથી ભરપૂર ] યમુના નદીનાવડે વીંટાયલી મથુરાં નામે નગરી હતી. [ 1 ] ત્યાં ઉચિત સૂત્રના અધ્યયનરૂપ રજજુથી મનરૂપ ઘડાને વશમાં રાખનાર જિનદાસ નામે શ્રાવક હતું, અને તેની સાધુદાસી નામે સ્ત્રી હતી. [ ૨ ] તેમને ચાવજીવ સુધી ગોરસ ( ઘી દુધ દહિ વગેરે પ્રાણિજન્ય ખોરાક)ને ત્યાગ કરેલો હતો, તેથી તેમને ઠાકોર તરફથી તે ભેટ મળતું, પણ તેઓ ગોવાળિયાના હાથે જ તે લેતા હતા. [ 8 ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy