SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ २७० ધર્મ રત્ન પ્રકરણ सद्गुरौप्रहताखिलमान भव्यजना दधतां बहुमानं ॥ ३३ ॥ इति संप्रतिमहाराजनिदर्शनं. “ छ” इत्युक्तो गुरूरुश्रूषकलक्षणस्य भाव इति चतुर्थो भेद-स्तदुक्तौ च समर्थितं समभेदं गुरुशुश्रूष इति पंचमभावश्रावकलक्षणं संप्रति तदेव प्रवचनकुशल इति षष्टमाह. ( मूलं.) सुत्ते अत्य य तहा-उस्सग्गववायभाववहारे । जो कुसलतं पत्तो-पवयणकुसलो तओ छद्धा ॥ ५२ ॥ ( टीका ) इह प्रकृष्टं वचनंप्रवचनमागमः स च सूत्रादिभेदात् पोढा-त भान ५. ( 33 ) આ રીતે સંપ્રતિ મહારાજાનું નિદર્શન છે. આ રીતે ગુરૂ શુશ્રષાણને ભાવરૂપ ચે ભેદ કહ્યા. તે કહેતાં ગુરૂશુશ્રુષકરૂપ પાંચમું ભાવ શ્રાવકનું લક્ષણ પૂરું થયું. હવે પ્રવચન કુશળરૂપ છઠું લક્ષણ કહે છે. भूगना अर्थ. सूत्रमा, अर्थमा, तेम सभा, अ५४मा, मामा, અને વ્યવહારમાં જે કુશળતા ધરાવતા હોય, તે એ છે પ્રકારે अपयन अशा गाय छे. [२] . ( अर्थ.) ઇહાં ઉત્કૃષ્ટ વાક્ય તે પ્રવચન કે આગમ કહેવાય. તે સૂત્રાદિક ભેદે છ પ્રકારે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy