________________
शु३शुश्रूषा.
२६८
॥ २५ ॥ जय जय नाणदिवायर-परोवयारिकपच्चल मुणिंद । गुरुकरुणासायर-नमो नमो तुज्झ रसायाण ॥ २६ ॥
दारिद्द अमुद्दसमुद्द--मज्झ निवडतजंतु पोयाण । गुरुकरुणा रस सायर-नमो नमो तुज्झ पायाण ॥ २७ ॥ सग्गापवग्ग मग्गा-णुलग्ग जणसत्थवाह पायाण । गुरु. ॥ २८ ॥ चकंकुस असवरकलस-कुलिसकमलाइ लक्खण जुयाण । गुरु. ॥ २९ ॥ इम थोडं सो गुरुणो--गिहि धम्म गहिय सगिह मणुपत्तो । सव्वत्थवि नियरज्जे-रहजत्ताओ पवत्तेह ॥ ३० ॥ जह सुमरिय रंकत्त-सत्त्रागारा फराविया तेण । जह बोहिया अणज्जा-तहा निसीहाउ नेयव्वं ॥ ३१ ॥ जिणसासणं पभाविय-सुइरं सुगुरू सुससुमाणपरो । सो संपइनरनाहो-जाओ वेमाणिओ सुमुरो. ॥ ३२ ॥
इत्यधिकार्य धर्मविचारंसंप्रतिभूपतिवृत्तमुदारं ।
મુદ્રમાં બુડતાં જંતુઓને તારવા પિત સમાન તમારા ચરણે નમસ્કાર છે. (૨સ્વર્ગ અને અપવર્ગના માર્ગે લાગેલા જોને ખેંચવા સાર્યવાહ સમાન તમારાં ચરણે નમસ્કાર છે. [૨૮] ચંદ્ર, અંકુશ, મીન, કળશ, વજ, તથા કમળ વગેરે લક્ષણવાળાં તમારાં ચરણે નમસ્કાર છે. [ ૨૯ ] એમ સ્તવીને તે ગુરૂ પાસેથી ગૃહિધર્મ સ્વીકારી ઘેર આવી પિતાના રાજ્યમાં બધાં સ્થળે રથ યાત્રાઓ પ્રવર્તાવવા લાગ્યો, [ ૩૦ ] વળી તેણે જેમ રાંકપણું સંભારીને સત્રાગાર [ દાન શાળાઓ ] મંડાવી, અને જેમ આચાર્યોને પ્રતિબેધ્યા તેમ નિશીથ ચૂર્ણિથી જાણી લેવું. [ ૩૧ ]
| જિન શાસનની ઘણું કાળ લગી પ્રભાવના કરી, ગુરૂની શુશ્રુષા કરતે થકે તે સંપ્રતિ રાજા વૈમાનિક દેવતા થે. ( ૩૨ ) આ રીતે ધર્મ વિચારતે આશ્રીને સંપ્રતિ રાજાનું ઉદાર વૃત્તાંત્ત છે. માટે હે ભવ્ય જને ! તમે સઘળું માન છોડીને સદ્દગુરૂમાં બહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org