SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂશુશ્રષા. વિમમ મ નોf I ૨ ! अभयघोषकथा चेयं. आसीत् पूर्व विदेहेषु-शत्रुसंहतिदुर्जये । वत्सावत्याख्यविजये-प्रवरा पूः प्रभंकरा ॥ १॥ तस्यां सुविधिवैद्यस्य-सूनुः सत्कर्मकर्मठः। आसीदभयघोषाख्यो-वैद्यविद्याविशारदः ॥२॥ नरेंद्रमंत्रिसार्थेश-नगरष्टिनां सुताः । प्रशस्याः सद्गुणश्रेण्यो-वयस्यास्तस्य जज्ञिरे ॥ ३ ॥ मिलिताना मथामीषा-मन्येयुर्वैद्यमंदिरे । आगादनहगारवृति–साधुर्माधुकरी चरन् ॥ ४ ॥ तं पृथ्वीपालभूपाल-पुत्रं नाना गुणाकरं । निकृष्टकुष्टं ते दृवा-मोचीरे वैद्यनंदनं ॥ ५ ॥ सदार्थदृग्भिर्वेश्यावत्-भवद्भिर्भक्ष्यतेजनः। न कस्यचि तपस्व्यादे-चिकित्सा क्रियते किल ॥ ६ ॥ जगाद वैद्यजन्मापि-चिकित्स्योयं मुनिर्मया । भो भद्रा निश्चितं किंतु-भेषजानि પવિત્ર ભાવવાળે પુરૂષ ભવભવ નીરોગી થાય છે. ૨ અભયાઁષની કથા આ રીતે છે. પૂર્વ મહાવિદેહમાં શત્રુઓને અછત એવી વસ્રાવતી નામની વિજયમાં પ્રભંકરા નામે ઉત્તમ નગરી હતી. [૧] તેમાં સારાં કામ કરવા કમર કસનાર અને વૈદ્યકમાં હથિયાર અભયશેષ નામે સુવિધિ વૈદ્યને પુત્ર હતો. [ ૨ ] તેના વખાણવા લાયક અને સદ્ગણવાળા રાજકુમાર, મંત્રિકુમાર, સાર્યવાહકુમાર, અને શ્રેષ્ટિકુમાર એ ચાર મિત્ર હતા. [ ૩ ] એક વખતે તેઓ વૈદ્યના ઘરે એકઠા થયા, ત્યાં ભમરાની માફક ગોચરીએ ફરતે અનગાર [ ઘર વિનાને ] એક સાધુ પધાર્યો. (૪) તે સાધુ પૃથ્વીપાળ નામના રાજાને ગુણાકર નામે પુત્ર હતો, અને તેને ગળતોડ થયું હતું, તે જોઈને તે મિત્રો વૈદ્યકુમારને કહેવા લાગ્યાઃ—[ ૫ ] તમે વૈધે વેશ્યાની માફક હમેશાં પૈસામાંજ નજર રાખી લેકેને ખાઓ છો, પણ કોઈ તપસ્વી વગેરેની ચિકિત્સા કરતા નથી. [ 5 ] વૈદ્યકુમાર બલ્ય, કે મારે આ મુનિની ચિકિત્સા કરવી છે. પણ તે ભલા ભાઈએ મારી પાસે . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy