________________
૨૬૦
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
(ટી. ) - औषधानि केवलद्रव्यरूपाणि. बहिरूपयोगानि वा भैषजानि सांयोगिकान्यतर्नोग्यानि वा-आदिशब्दादन्यान्यपि संयमोपकारकाणि वस्तूनि स्वतः संयमे परतोन्यजनतो दापनेन च सम्यक् प्रणमयति संपादयति-श्री युगादिजिनाधीशजीवाभयघोषवत्-गुरुभ्यइतिशेषः
. अन्नं पानमथौषधं बहुविधं धर्मध्वजः कंबलं, वस्त्रं पात्रमुपाश्रयश्च विविधो दंडादिधर्मोपधिः । शस्त्रं पुस्तकपीठकादि घटते धर्माय यच्चापरं, देयं दानविचक्षणैस्तदखिलं मोक्षार्थिने भिक्षवे ॥१॥
તથા, , जो देइ ओसहाई-मुणीण मणवयणकायगुत्ताणं । सो मुद्धभाव
ટીકાને અર્થ. કેવળ એક દ્રવ્ય રૂ૫ અથવા બાહેર પડવાને ખપ લાગે તે આષધ, અને ઘણા દ્રવ્યોની મેળવણીથી બનેલા અથવા પેટમાં ખાવાના તે ભૈષજ-આદિ શબ્દથી બીજી પણ સંયમમાં મદદગાર ચીજો ગુરૂમહારાજને પિતે આપ કરીને અને બીજા પાસેથી અપાવે કરીને રૂડી રીતે પહોંચતી કરે–શ્રીરૂષભદેવ સ્વામિના જીવ અભયઘોષની માફક.
તે કહેલું પણ છે કે, અન્નપાન, અનેક જાતનાં એસડ, ધર્મધ્વજ (રજોહરણ), કંબલ, વસ્ત્રાપાત્ર, અનેક જાતના ઉપાશ્રય, અનેક જાતના દંડાદિક ધર્મપકરણ, તેમજ ધર્મના અર્થે બીજું પણ જે કંઈ પુસ્તક પીઠ વગેરે જોઈતું હોય, તે બધું દાન દેવામાં વિચક્ષણ જનોએ મેક્ષા ભિક્ષુને આપવું. ૧
વળી કહ્યું છે કે, મને વચન અને શરીરને કબજે રાખનાર મુનિઓને જે ઔષધે પૂરાં પાડે, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org