________________
ગુરૂશુશ્રુષા.
૨૫૯
इय सोउं पडिबुद्धो-विजओ जाओ पवरसट्ठो ॥ ३७ ॥ इय गुरुगुण गणवनण-परायणो बोहिउं बहुं लोयं । सो पउमसेहरनिवो-मुगईए भायणं जाओ ॥ ३८ ॥
श्रुत्वेति कुग्रहविनिग्रहणैकमंत्रश्री पबशेखरनरेश्वरसच्चरित्रं, सज्ञानदर्शनचरित्रभृतां गुरूणां
भव्या जना गुणगणं परिकीर्तयंतु ॥ ३९ ॥ ॥ इति पद्मशेखर महाराज कथा॥ इत्युक्तो गुरुशुश्रूषकलक्षणस्य कारण इति द्वितीयो भेदः सांगत मौषधभैषजसंप्रणाम इति तृतीय भेदमभिधित्सर्गाथापूर्वार्द्धमाह.
ओसह सजाई-सओ य परओ य संपणामेई।
પામી પરમ શ્રદ્ધાવંત થશે. [ ૩૬-૩૭] આ રીતે ગુરૂના ગુણ વર્ણન કરતે થકે ઘણુ લકને પ્રતિબંધિત કરી, તે પદ્રશેખર રાજા સુગતિને ભાજન થયું. [ ] આ રીતે કદાગ્રહને જીતવામાં માત્ર સમાન પઢશેખર મહારાજનું ચરિત્ર સાંભળી તે જન ! તમે જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન ગુરૂ મહારાજના ગુણોને વર્ણન કરતા રહે. (૩૮)
આ રીતે પવશેખર રાજાની કથા છે આ રીતે ગુરૂશુશ્રુષપણામાં કારણ નામે બીજે ભેદ કહ્યા. હવે આષધભૈષજ સંપ્રણામ નામે કહેવા સારૂ અર્ધ ગાથા કહે છે.
भूजन अर्थ.. ઔષધભૈષજ પોતે તથા બીજા પાસેથી પણ અપાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org