SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ રષ૮ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ ___ता तुह मुएमि मित्तं-रायाएसं तयं कहइ ज़क्खो। विजयस्स तेण तंपिहु-पडिवनं जीवियासा ए ॥ ३० ॥ तत्तो निरुक्यिाई-सयलपुरे प. उमसेहरनिवेण । पड्डपडहवेणुवीणाइ-सह उद्दाम हरिसाई ॥ ३१ ॥ अइलडहरुलवाणिम-सुवेसवेसाविलासकलियाई । साचिदियमुहयाई-पए पए पिच्छणसयाई ॥ ३२ ॥ सो किर विसेसरसिओ-तेमु अइमरणभीरुओ तहवि । तिल्लपडिपुत्रपत्ता-निहियमणो भमियसयलपुरे ॥ ३३ ॥ पत्तो नरवरपासे-पुरओ जत्तेण मुतु तं पत्तं । पडिओ चलणेसु तओ-ई सिं हसिउं निवो भणइ ॥ ३४ ॥ अचंतचंचलाई–महाकरणाई कहं तुमे विजय । अइवल्लहेमुवि भिसं-पिच्छणगाइसु निरुद्धाई ॥ ३५ ॥ तेणु तं सामिय मरण-भीरुणा अह निवो भणइ जह ते । एगभव मरणभीएण-सेविओ एव मपमाओ ॥ ३६ ॥ ता कह सेवंति ण तं-अणंतभव मरणभीरुणो मुणिणो । વાસણ ઉપાડી તેમાંથી એક બિંદુ પાડ્યા વગર આખા નગરમાં ફેરવીને મારી પાસે આવી ધરે. [ ૨૯ ] તે તારા મિત્રને છોડું. ત્યારે તે રાજાને હુકમ તેણે વિજયને જણાવ્યું, એટલે તેણે પણ જીવવાની આશાએ તે કબુલ રાખે. [ ૩૦ ] પછી આખા નગરમાં પદ્મશખર રાજાએ પડ- વેણુ–વાણુ વગેરેના શબ્દોથી ગાજતા તથા અતિ મનેહરરૂ૫ લાવણ્ય તથા શણગારવાળી વેશ્યાઓના વિલાસથી યુક્ત સર્વ ઈદ્રિયને સુખ આ પનાર સેંકડે નાચ તમાસો શરૂ કરાવી દીધા. ( ૩૧-૩૨ ) હવે તે વિજય જો કે, અતિ રસિક હતું, છતાં મરવાના ભયથી ભારે ડરતે થકે તેલ ભરેલાં પાત્રમાં મન રાખી આખા નશસ્માં ભમવા લાગ્યું. (૩) બાદ રાજા પાસે આવી યત્નપૂર્વક તે પાત્ર તેના આગળ મેલીને તેના પગે પડશે. ત્યારે રાજા જરા હસીને બે -( ૩૪) હે વિજય! તેં આ અતિ વલ્લભ નાચ તમાશાઓમાં પણ અતિ ચંચળ મન અને ઈદ્રિ સપણે શી રીતે રૂંધી રાખ્યાં ? (૩૫) તે બોલ્યો કે, હે સ્વામિન મરણની બીકે. ત્યારે રાજા બોલ્યા કે, જો તું એક ભવના મરણની બીકે અપ્રમાદ સેવી શક્યો, તે અનંતભવિના ચરણથી બીતા મુનિઓ તેને કેમ નહિ એવી શકે ? આ સાંભળીને વિજય પ્રતિબંધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy