SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ शुशुश्रूषा... ૨૫૫ संगावि-सुदिढसंगहियचरणधणा ॥७॥ नीसेसजंतुसंताण--पालणे फरियगरुयकरूणावि । निठुरपमायासिंधुर-कुंभत्थल दलणहरिसरिसा ॥८॥ तथा.. . कंसे संखें जीवे--गयणे वाउ य सारए सलिले । पुक्खरपत्ते कुम्मे-विहगे खग्गे य भारूंडे ॥ ९॥ कुंजर वसहे. सीहे-नगराया चेव सागरक्खोहे । चंदे सूरे कणगे-वसुंधरा चेव सुहुयहुए ॥ १० ॥ जिणसमए निद्दिष्टा-इच्चाइनिर्दसणेहिं मुणिवसहा । भावेण नेसि गुणवनणंपि नासेइ दुरियभरं ॥ ११॥.... ......... किंच...माणुसं उत्तमं धम्मो-गुरु नाणाइसंजुओ । सामग्गी दुल्लहा एसाजाणेहि हिय मप्पणो ॥ १२ ॥ एयारिसो मुहगुरू-धनाणं दिहिगोयर मुवेइ । एयस्स सवण सुहयं-पियंति वयणामयं धन्नाः ॥ १३ ॥ एय: स्स महा मुणिणो--उवएसरायणं अकाऊणं । होही पच्छायावो--चचे લીન હોય છે, તેમજ સર્વ સંગના ત્યાગી છતાં ચારિત્ર ધનના ખુબ સંધરનાર હોય છે. (૭) વળી સઘળા જીવ બચાવવામાં ભારે કરણ રાખનારા છતાં પ્રમાદરૂપ હાથીના કુંભસ્થળ વિદારવામાં સિંહ સમાન હોય છે. (૮), વળી તેમના માટે નીચેની. ઉપમાઓ अपाय छे:-सु, शभ, ०१, गगन, वायु, २२६ *तुर्नु पाए, भत्र, भ, विस, भात [गे। ] ३७ ( पक्षी ] हाथी, मद, सिड, भे३ पर्वत, हरियो, २, સૂર્ય, સ્વર્ણ, વસુંધરા અને બળતી અગ્નિના જેવા તેઓ ગણાય છે. (૯-૧૦ ) ઇત્યાદિક દ્રષ્ટાંતથી જિનાગમમાં મુનિવરને વર્ણવ્યા છે. તેમનું ભાવપૂર્વક ગુણ વર્ણન કરતાં પાપ દૂર, નાશે છે. ( ૧૧ ) વળી મનુષ્ય ભવ, ઉત્તમ ધર્મ અને જ્ઞાની ગુરૂ, એ સામગ્રી મળવી દુર્લભ છે, માટે તું તારા હિતને જાણું. [ ૧૨ ] આવા શુભ ગુરૂ ભાગ્યશાળી પુરૂષોનેજ દ્રષ્ટિગોચર થાય છે. અને તેઓ જ એવા ગુરૂના કાનને સુખ આપનાર વચનામૃત પીયે છે.. (૧૩) એવા મહા મુનિનું ઉપદેશરૂપી રસાયન નહિ કરવાથી નિધાન મળતા છતાં પણ તેને છોડી દીધાથી જેમ. પશ્ચાતાપ થાય છે, તેમ પશ્ચાતાપ થાય છે. [ ૧૪] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy