SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ पत्ते निहाणि च ॥ १४ ॥ इय भणिएणं तेणे-जिण धम्मे गविओ बहू लोओ । एगों पुण सिडिओ-विजओ नामेण इय भणइ ॥ १५ ।। पवणुध्धुपचेलचलं-चलं मणं कह धरति-मे मुणिणो । कह नियनिय विसए धाविराई धति करणाई ॥ १६ ॥ दुहियजियाणं च बहो-जुत्तो ज ते विणासिया इहयं । वेइतु निययकम्म--सुगईए भायणं दुति ॥ १७ ॥ जं पुण अपमायाओं-मुक्खस्स परूवणं तयं मन्ने । जरहरणे तक्खगमउलि-रयणउवएसदाणं व ॥ १८ ॥ इय सो वायालत्तेण-धम्म लिमुहंपि मोहए लोयं । नीओ निवेण तम्बोहणत्य मेवं तओ विहियं ॥ १९ ॥ 'जक्खु ति नियमपुरिसो-भणिओ जह मह इम अलंकारं । पक्खिबसु काउ मिति-रयणकमि विजयस्य ॥ २० ॥ तेणवि तहेव काउंविनच राणो तओं इमिणा । पडहगपयाणपुवं-नयरे घोसावियं एवं ॥ २१ ॥ जो निवभाहरणं कहवि-लद्ध मप्पइ स दोसवं निन्हिं । એમ બેલીને તેણે ઘણા લોકોને જિન ધર્મમાં સ્થિર કર્યો. હવે વિજય નામે એક શ્રેષ્ઠિપુત્ર આવું બેલતે હતે. [ ૧૫ ] આ મુનિ પવનથી ફરકતા વસ્ત્ર જેવું ચંચળ મન શી રીતે સ્થિર રાખી શકે, તેમજ પિતતાના વિષયમાં દેડતી ઈદ્રિયને શી રીતે રેકી શકે? (૧૬) દુઃખી ને તે મારી નાખવાજ જોઇએ, કેમકે તે માર્યો થકા હાં પિતાનું કર્મ ભેગવી વળતા સુગતિના ભાજન થાય છે. ( ૧૭ ) વળી જે અપ્રમાદથી મેક્ષ થતા કહેવામાં આવે છે, તે તાવ હરવા માટે સર્પના માથા પર રહેલી મણિ લેવાના ઉપદેશના જેવું છે. (૪) આ રીતે વાચાળ થઈ, તે ધર્માભિમુખ જનેને પણ મુંઝાવતો હતું, તેથી રાજાએ તેને તિબંધિત કરવાને ત્યાં અણાવ્યો, અને તેના માટે નીચે ઉપાય જોડ. (૯) તેણે યક્ષ નામના પિતાના ચાકરને કહ્યું કે, વિજયની સાથે ती ने ना २१333भा भाइ ५२. नाभी आप. ( २० ) त्यारे तेले પણ તેમ કરીને રાજાને ખબર આપી. ત્યારે સજાએ નગરમાં પડહ વગાડવાપૂર્વક આવું ઘષાવ્યું કે, જેને કોઈ પણ રીતે રાજાનું આભરણું મળ્યું હોય, તે હમણાં આપી દેશે તે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy