SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ पनशेखरमहाराजकथा चैवं. पुरिसुत्तमसयणं सुरयणसहियं किंतु खारगुणरहियं । नीरनिहि:नारसरिसं--पुहइपुरं अत्थि इत्थ पुरं ॥१॥ स नओ वसणविरहिओकिंतु जडासंगवजिओ सययं । ससिसेहरू व्व सिरि पउम-सेहरो नरवरे तत्य ॥२॥ सो बालभाषओ भाविउण भावेण गहियजिणधम्मो । राईसराई पुरओ-पत्तो पन्नवइ जिणधम्मं ॥३॥ वक्खाणइ जीवदयं-अपमायाओ परुवए मुक्खं । बहुसो बहुमाणेणं-एवं वनइ. सया गुरुणो ॥४॥ खंता दंता संता-उवसंता रागरोसपरिचत्ता । परपरिवायविरत्ताहुति गुरु निच्च मपमत्ता ॥५॥ उवसमसीयलसलिल--प्पवाहविज्झवियकोहजलणा वि । गाढप्परूढभववियड-विडीवनिठवणदवदहणा ॥ ६ ॥ निज्जिय..मयणा वि पसिद्ध-सिद्धि बहुसंगसुक्खतल्लित्था । परिचतसयल પદ્રશેખર મહારાજની કથા આ રીતે છે. દરિયાનું પાણી પુરૂષોત્તમ ( શ્રીકૃષ્ણ)નું શયન સ્થળ છે, રૂડાં રત્નોવાળું છે, તે-- મજ પૃથ્વીપુર નામે નગર પણ પુરૂષોત્તમ [ ઉત્તમ પુરૂષ ]નું શયન ( રહેવાનું સ્થળ ), અને રસ્તેથી આબાદ છતાં ક્ષારગુણે કરી રહિત હતું. [૧] ત્યાં ન્યાયવાન વ્યસન રહિત અને મહાદેવ જેવો છતાં જડની સબતથી રહિત પત્રશેખર નામે રાજા હતા. (૨) તે નાનપણથી જ વિચારપૂર્વક ભાવે કરી જિનધર્મ સ્વીકારી, બીજા રાજા તથા સરદારની આ ગળ જિનમની પ્રરૂપણ કરતો. [૩] તે જીવદયાને વખાણત, વગર પ્રમાદે મેક્ષને વર્ણવતે, તથા બહુ માનથી વારંવાર હમેશાં ગુરૂનું આ રીતે વર્ણન કરત. (૪) ગુરૂ મહારાજ ક્ષમાવાન, જિતેંદ્રિય, શાંત, ઉપશમવંત, રાગ રોષ રહિત, પરનિંદાવર્જક, અને અપ્રમત્ત હેય છે. તેઓ ઉપશમરૂપ શીતળ પાણીના પ્રવાહથી ક્રોધરૂપ અગ્નિને ઉપશમાવે છે, અને મજબુત જડ ઘાલી ઉગેલાં ભવરૂપે ઝાડને નાશ કરવા દેવાગ્નિ સમાન હોય છે. [ ૫-૬ ] તેઓ કામને જીતનાર છે, છતાં પ્રસિદ્ધ સિદ્ધિરૂપ સ્ત્રીનાં વિલાસ સુખમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy