________________
*जुन्या .
-
दविणस्स-अज्जणं सज्जणा विंति ॥ ११ ॥ अन्नाएण विद्वत्त-दव्य मसुद्धं असुद्धदम्बेण । आहारोवि असुद्धो-तेण असुद्धं सरीरं पि ॥ १२ ॥ देहेण अतुद्धेणं-जं जं किज्जइ कयावि मुहकिच्चं । तं तं न होइ सहलं-बीयं पि व उसरनिहितं ॥ १३ ॥
किंच. भाविअवाए अन्नयपहपहियाणं नराण चिंतेसु । निज्जियकज्जलपसरो-अजसभरो फुरइ भुवर्णमि ॥ १४ ॥ इहयपि हुँति कारा-पवेसवहबंध हत्य छयाई । परलोए पुण दारूण-नरगाइसुदुक्खरिंछोली ॥ १५॥ संपासंपायचलं-जलजलणनरिंदमाइसाहीणं । विहवलयं नाउ अनाय-उज्जुओ को हविज्ज इहं ॥ १६ ॥ वच्छ वियाणसु अन्नाय-अज्जियं उज्जियंपि विहवभरं । पज्जते अइविरसं-मुज्जयभवमूलभावं च ॥ १७ ॥ अइलोहनेहपूरिय-अन्नायपईवभाविणा इमिणा । नियवयभरभंजणखंजणेण
કહે છે. [૧૧] અન્યાયથી ઉપાર્જેલું દ્રવ્ય અશુદ્ધ છે. અશુદ્ધ દ્રવ્યથી આહાર પણ અશુદ્ધ થાય છે, અને તેથી શરીર પણ અશુદ્ધ રહે છે અને અશુદ્ધ દેહ વડે કઈ વેળા જે કંઈ શુભ કૃત્ય કરવામાં આવે, તે તે ઉષર જમીનમાં વાવેલા બીજની માફક સફળ થતું નથી. (૧૨-૧૩) વળી અન્યાય માર્ગે ચાલતાં લેકને થતા અપાય વિચારે ત્યાં પહેલું તે કાજળથી કાળું અપયશ જગતમાં ફેલાય છે. [૧૪] વળી ઈહાં તે બંદીખાને પડે છે, વધ બંધ પામે છે, વખતે તેના હાથ કપાય છે, અને પરલોકમાં તે વળી દરૂણ નરકાદિક દુઃખની પીડા પામે છે. ( ૧૫ ) ધન વીજળીના ઝબકારા જેવું છે, અને તે જળ અગ્નિ તથા રાજા વગેરેને સ્વાધીન છે, એમ જાણીને હાં કોણ અન્યાન કરવા તૈયાર થાય ? ( ૧૬ ) હે વત્સ! અન્યાયથી ઉપાર્જેલું ઘણું ધન પણ અંતે અતિ વિરસ બને છે, અને આ દુર્જય સંસારનું મૂળ થઈ પડે છે. (૧૭) અતિ લેભ રૂપે સ્નેહથી ભરેલા અન્યાય રૂપ દીવામાં થતા આ વ્રત ભંગ રૂ૫ કાજળથી કોણ પિતાને મેલું કરે ? [ ૧૮ ] એમ
३०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org