SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ શ્રી ધર્મ રન પ્રકરણ. : को गइलए अप्पं ॥ १८ ॥ इय जपिओनि पिउणा-स्ते गुरुणा लोहकम्मणा बलिणो । नहु किंपि तं पवज्जइ-चिठइ पुब्वं व अनयपरो ॥ १९ ॥ अह चोरे णिक्केणं-वरकुंडलजुयलसंजुयं झरं । उवयं प्रति धो-धणेण थोवेण गिण्हेई ॥२०॥ चोरकराओ कइयावि-जाव रथचणावलिं स गिण्हेइ । निवसिरिहरिओ विमलो-तो पत्तो तस्स हट्टमि ॥ २१ ॥ तेण य भणिओ वरसिचयसंचए दसए धणो जाव । ताव धणउट्टियाए-पडिया रयणावली झत्ति ॥ २२ ॥ तं गंहियं उवलक्खिय-विमलो पुच्छेइ सिहि किं एयं । जा किंपि न सो जपइ-खुहिओ ता जपए विमलो ॥ २३॥ अन्नपि इमीइसमें-नह निवहारकुंडलाईयें । तुहपासे तंपि अहं-मन्ने ता बहु महप्पेसु ॥ २४ ॥ अन्नह निवेण नाए-धणेण देहेण वा न छुट्टिहिसि । अह हणहणित्ति भणिरो-संपत्तो तलावरो तत्थ ॥ २५॥ બાપે કહ્યાં છતાં પણ તે ભારે લેભ કર્મથી મલિન રહીને તે વાતને લગારે નહિ સ્વીકાસ્તાં પ્રથમ માપક અન્યાય તત્પર રહેવા લાગ્યા. [ ૧૮ ] હવે એક ચેર તેની પાસે બે કુંડળ સાથે હાર લાવ્યો, તે ધન શેઠે ચેડા ધનમાં લઈ લીધો. [ ૨૦ ] તેણે એક વેળા ચોરના હાથથી રત્નાવલી લીધી, તેટલામાં વિમળ નામે રાજાને ભરી તેના હાટે આવી પહોંચ્યા તેના કહેવાથી ધન તેને કાપડ દેખાડવા લાગ્યો, એટલામાં ધનની પિતમાંથી રત્નાવળી પડી ગઈ. ર૧–૨૨ ] તેને લઈ ઓળખીને વિમળ પૂછવા લાગે કે, શેઠ ! આ શું છે? ત્યારે ધન ગભરાઇને કંઇ બેલી શક્યો નહિ. એટલે વિમળ બે કે, આની સાથે બીજું પણ રાજાને હાર તથા કુંડળ વગેરે માલ તારી પાસે હોવું જોઈએ, એમ હું માનું છું. માટે તે જલદી મને આપ ઈ ર૪ ] નહિ તે રાજા જાણશે તે, તું ધન તથા શરીરથી છૂટનાર નથી. એટલામાં તે મારમાર કરતે તલવર [ પેજદાર ! ત્યાં આવી પહોંચે. [ ૨૫ ] તેણે ધનને પકડીને બાંધે, અને વિમળે તે માટે પૂછતાં તેણે કહ્યું કે, શેધતાં શોધતાં या मे योर हाय यायो छ, तथा तेने ५३७यो छ. ( २६ ] पछी तरी सर्वेने राजना Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy