SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ધમ રત્ન પ્રકરણ निव्यूढदयं परुडगुरुवंसं । सेलंपि व मुपइई सुपइटपुणि नियंति तहिं ॥ ४॥ ते तं समणुचम मुत्तमंग मुनिविष्ट करयला नमिउं । निसयंति पचियठाणे-तो धम्मं कहइ इय सुपणी ॥५॥ कमलसरंमि व वरुमडलंमि तपसमि रयणंदीचं व । नरभवमिह दुलह लहिय-कुणह सतीद નિયાં છે ૬. इय मुणि पियपुत्ता-पहिडचित्ता गहितु गिहिधम्मं । मुणिचरणे जयसरणे-नामि पत्ता निए सरणे ॥ ७ ॥ भाविबहुभहसंदोहसुंदरो भद्दमाणसो भहो । ववहारसुद्धिनिरओ--गिहिधम्म पालइ विमुद्ध ॥८॥ हट्टणि ठिओ निश्चधणो पुणो बुद्धओ धणे धणियं । कुडक्कयविक्कयतुल्ल--माणमाईहि ववहरइ ॥ ९ ॥ अहविक्खिउं अवाए-तेणाणीयपि लेइ पच्छिन्नं । तं नाउ सो उ पिउणा क्यणंण इय भणिओ ॥ १० ॥ वच्छ अपत्थं पृच्छा-अथत्थभत्तं व दोसपडिहत्थं । अन्नाएणं માના ભારને ધારણ કરનાર, દયારૂપ ઉદક ઝીલનાર અને મોટા વંશમાં પેદા થએલ સુપ્રતિષ્ટ નામે મુનિ જેવા. (૪) તેઓ મસ્તકે હાથ જોડી, તે મુનિને નમીને ઉચિત સ્થાને બેઠા, ત્યારે તે મુનિ ધર્મ કહેવા લાગે. (૫) મરૂ મંડળમાં કમળ ભરેલાં તળાવની માફક તથા અ ધારામાં રત્નના દીવાની માફક આ દુર્લભ મનુષ્ય ભવ જાણુને હે ભવ્ય ! તમે યથાશક્તિ જિનધર્મ કરે. [૬] એમ સાંભળી પિતા પુત્ર હર્ષિત થઈ ગૃહિ ધર્મ સ્વીકારી જયકારી મુનિના ચરણું નમીને પિતાના સ્થળે આવ્યા. (૭) હવે ભાવિભદ્ર ભદ્ર મનવાળે ભદ્ર શેઠ ચેખો વહેવાર રાખ થકે નિર્મળ ગૃહિ ધર્મ પાળવા લાગે [૮] પણ તેને પુત્ર ધન ધનમાં અતિ લુબ્ધ હોવાથી કુડી કરવિકર અને કુડા તેલ માપથી વેપાર ચલાવો. (૯) તે અપની દરકાર રાખ્યા વગર ચેરે લાવેલું માલ પણ છાનેમાને લઈ લે, તે જાણીને તેના પિતાએ તેને કેમળ વચનોથી આ રીતે કહ્યું – [૧૦] હે વત્સ! અન્યાયથી દ્રવ્ય મેળવવું તે પાછળથી અનિષ્ટ કરી અને અપથ્ય ભોજન માફક દેશ પરિપૂર્ણ થઈ પડે છે, એમ સજ્જનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy