________________
૨૨૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
वा यथेष्टं, अद्यैव वा मरण मस्तु युगांतरे वा-न्याय्यात् पथः प्रविचलंति पदं न धीराः॥ ६२ ॥ स्वयमेव वेत्ति देवो-यो याद्रशस्तथापि मामेवं । पृच्छति यथास्थितं तत्-सागरभणितं प्रमाणमिह ॥ ६३ ॥ श्रुत्वैवंपुलकिततनु-रतनुमुदामेदिरो विशामीशः । शुचिकमलकंठपीठा धारं हारं निजं चक्रे ॥ ६४ ॥ अभगच्च यथा सत्यं-नित्यं लोकं करोति कृतकृत्यं । सत्यं सत्यंकारित-घनसुकृतधना जनाः प्राहुः ॥ ६५ ॥ सत्येन रत्नगर्भा--सुरत्नगर्भा पदेपदे पुंसां । सत्याय स्पृहयाल-ईदयालु रयं जनः सर्वः ॥ ६६ ॥ . सत्यात् फलंतिफलदा--जलंदा जलदाननैपुणाः काले । सत्यस्ये यं परमा-महिमा ज्वलनप्रशमनाद्या ॥ ६७ ॥ सत्ये तस्मिन् सत्ये-न दुर्गतिभवं भयं भवति पुंसां । दृढसत्य सत्यवादिषु-धुरि पट्टः कमल त तेस्तु ॥ ६८ ॥ इत्युक्त्वा मुदितमनाः--सुमनोन्वितसज्जनस्य कमल स्य । मुविशालभालपट्टे-हाटकपटं बबंध नृपः ॥ ६९ ॥ विमलं निजगाद
ડગલું પણ ખસતા નથી. ( ર ) આપ જે જે છે, તેને તે જાતે જાણે છે, છતાં भने भरी वात पुछ। छ। तो, [ ४ छु, ] Usi सागरनु हे सायुछ. (१३) આમ સાંભળીને રાજા ભારે હર્ષથી પુલકિત શરીરવાળે થઈને પિતાનો હાર કમળશેઠના પવિત્ર કંઠમાં પહેરાવતો હ. [ ૬૪ ] તે સાથે રાજા બોલ્યો કે, સત્ય લેકેને નિત્ય કતકૃત્ય કરે છે, વળી ખરા સુકૃતવાળા પુરૂષો સત્યજ બેલે છે. [ ૬૫ ] સત્યવડે આ પૃથ્વી પગલે પગલે પુરૂષને રત્નગર્ભા થઈ પડે છે, અને તમામ સમજુ જન સત્યને જ ચાહે છે. [ ૬૬ ] સત્યથી ઝાડે ફળ આપે છે, વખતસર વરસાદ વ છે, અને અગ્નિ વગેરે દબી
જાય છે, એ સત્યને જ મહાન મહિમા છે. (૬૭) સત્ય કાયમ હોય તે, પુને દુર્ગ- તિને ભય થતો નથી, માટે હે દ્રઢસત્ય કમળ ! તને આ સત્યવાદીઓમાં પહેલી પાઘડી મળે. [ ૬૮ ] એમ કહીને હર્ષિત થઈ રાજાએ સારા મનવાળા સજજન કમળશેઠના મ સ્તકે સોનાની પાઘડી બંધાવી. [ ૧૮ ] હવે રાજા વિમળને કહેવા લાગ્યો કે, હે દુષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org